પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને યાત્રા પરના પુસ્તકોના વિમોચન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 30th, 12:05 pm

આ કાર્યક્રમમાં હાજર અને આજના કાર્યક્રમનું કેન્દ્રબિંદુ અમારા વરિષ્ઠ સાથીદાર શ્રી વેંકૈયા નાયડુ ગારુ, તેમના પરિવારના સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોના મંત્રીઓ, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુનાં જીવન અને સફર પરનાં ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું

June 30th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ તેમના જીવન અને પ્રવાસ પર ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળ્યા

June 25th, 04:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી.

કરીમનગર તેલંગાણાના શિક્ષિત ખેડૂતે ખેતીના સંયુક્ત અભિગમ દ્વારા પોતાની આવક બમણી કરી

January 18th, 03:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

September 17th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી ઉજવણીમાં હાજરી આપી

March 20th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ દિવાળી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદ અને શ્રી વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી

October 24th, 09:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, શ્રી રામ નાથ કોવિંદ અને શ્રી વેંકૈયા નાયડુને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

Venkaiah ji’s quality of always staying active will keep him connected to public life for a long time to come: PM

August 08th, 07:07 pm

PM Modi attended a farewell function for the Vice President Shri M. Venkaiah Naidu at GMC Balayogi Auditorium. Speaking on the occasion, the Prime Minister pointed out the quality of Shri Venkaiah Naidu of always staying active and engaged, a quality that will always keep him connected with the activities of public life.

PM attends farewell function of Vice President Shri M. Venkaiah Naidu at Balayogi Auditorium

August 08th, 07:06 pm

PM Modi attended a farewell function for the Vice President Shri M. Venkaiah Naidu at GMC Balayogi Auditorium. Speaking on the occasion, the Prime Minister pointed out the quality of Shri Venkaiah Naidu of always staying active and engaged, a quality that will always keep him connected with the activities of public life.

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુની વિદાય સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 08th, 01:26 pm

ગૃહના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની સમાપ્તિ પર તેમને આભાર આપવા માટે ઉપસ્થિત થયા છે. આ સદન માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. તમારી ગૌરવપૂર્ણ હાજરી સાથે ગૃહની કેટલી ઐતિહાસિક ક્ષણો જોડાયેલી છે. તેમ છતાં તમે ઘણી વખત કહ્યું છે કે હું રાજકારણમાંથી નિવૃત્ત થયો છું પરંતુ જાહેર જીવનમાંથી કંટાળ્યો નથી અને તેથી આ ગૃહના નેતૃત્વની તમારી જવાબદારી ભલે પૂર્ણ થઈ રહી હોય પરંતુ તમારા અનુભવોનો લાભ ભવિષ્યમાં લાંબા સમય સુધી દેશને મળતો રહેશે. અમારા જેવા અનેક જાહેર જીવનના કાર્યકરોને મળતો રહેશે.

PM bids farewell to Vice President Shri M. Venkaiah Naidu in Rajya Sabha

August 08th, 01:08 pm

PM Modi participated in the farewell to Vice President M. Venkaiah Naidu in Rajya Sabha today. The PM remembered many moments that were marked by the wisdom and wit of Shri Naidu. He recalled the Vice President’s continuous encouragement to the youth of the country in all the roles he undertook in public life.

પ્રધાનમંત્રીએ સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી

July 23rd, 10:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પીએમએ રાષ્ટ્રપતિ કોવિંદના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું

July 22nd, 11:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

સંસદ ટીવીના સંયુક્ત લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 15th, 06:32 pm

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રાજ્યસભાના માનનીય સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી, લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશજી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાગણ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો

September 15th, 06:24 pm

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષ સંયુક્તપણે 15 સપ્ટેમ્બરના રોજ સંસદ ટીવી લોન્ચ કરશે

September 14th, 03:18 pm

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ શ્રી વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 15 સપ્ટેમ્બર, 2021ના રોજ સાંજે 6 વાગ્યે પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના મુખ્ય કમિટી રૂમમાં સંયુક્તપણે સંસદ ટીવી લોન્ચ કરશે. આ લોન્ચની તારીખ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરાઈ છે.

વેંકૈયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ પદ પર એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 02nd, 06:55 pm

કેટલાક લોકો વેંકૈયાજીને અભિનંદન પાઠવી રહ્યાં છે, કયા કામ માટે, હું અભિનંદન આપી રહ્યો છું જે આદતો હતી તેમાંથી બહાર નીકળીને નવું કામ કરવા માટે, કારણ કે વેંકૈયાજીને હું જ્યારે સદનમાં જોઉં છું તો તે પોતાની જાતને રોકવા માટે કેટલી મથામણ કરે છે. પોતાની જાતને બાંધવા માટે તેમને જે પ્રયત્ન કરવો પડે છે અને તેમાં સફળ થવું, હું સમજુ છું કે પોતાનામાં જ એક ઘણું મોટું કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ પદ પર એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમને સંબોધન કર્યું

September 02nd, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વેંકૈયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ પદ પર એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેના સન્માનમાં એક પુસ્તક “મુવિંગ ઓન, મુવિંગ ફોરવર્ડ – અ યર ઇન ઑફીસ”ના વિમોચન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે આ પુસ્તકની પ્રથમ પ્રત ભારતના ઉપરાષ્ટ્રપતિને અર્પણ કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2017

August 11th, 07:46 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના રાજ્યસભાના સ્વાગત સમારોહ દરમિયાન વડાપ્રધાનની ટિપ્પણીઓ

August 11th, 11:02 am

શ્રી વેંકૈયા નાયડુ સાથેના પોતાના લાંબા સમયના સંબંધોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “શ્રી નાયડુ કાયમ ગ્રામીણ વિસ્તારો, ગરીબો અને ખેડૂતોની જરૂરિયાતો બાબતે સંવેદનશીલ રહ્યા છે, અને તેમની આ વિષયો પરની અંતદ્રષ્ટિ ખૂબ કિંમતી રહી છે.”