બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 11:20 am
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી
November 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી 15 નવેમ્બરનાં રોજ બિહારની મુલાકાત લેશે
November 13th, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.You trusted BJD for 25 years, but it broke your trust at every step: PM Modi in Mayurbhanj, Odisha
May 29th, 01:30 pm
Prime Minister Narendra Modi addressed an enthusiastic public meeting in Mayurbhanj, Odisha with a vision of unprecedented development and transformation for the state and the country. PM Modi emphasized the achievements of the last decade under his leadership and laid out ambitious plans for the next five years, promising continued progress and prosperity for all Indians.PM Modi addresses public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha
May 29th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed enthusiastic public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha with a vision of unprecedented development and transformation for the state and the country. PM Modi emphasized the achievements of the last decade under his leadership and laid out ambitious plans for the next five years, promising continued progress and prosperity for all Indians.બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું
May 20th, 09:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.BJD failed farmers for 25 years, BJP aims for their true empowerment: PM Modi in Nabarangpur
May 06th, 09:15 pm
Prime Minister Narendra Modi an addressed a mega public meeting in Odisha’s Nabarangpur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha. Prime Minister Modi declared, “4th June is the expiry date of BJD government. I have come here to invite you to attend the swearing-in ceremony of a new BJP Chief Minister on 10th June in Bhubaneswar. I am sure that some people declined the invitation to attend the Pran Pratishtha of Ram Temple in Ayodhya, but you all will not decline my invitation...PM Modi addresses public meetings in Odisha’s Berhampur and Nabarangpur
May 06th, 10:15 am
Prime Minister Narendra Modi today addressed two mega public meetings in Odisha’s Berhampur and Nabarangpur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.ભીમાવરમ, આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જયંતિની ઉજવણી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 11:01 am
ઐતિહાસિક કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી વિશ્વ ભૂષણ હરિચંદનજી, મુખ્યમંત્રી શ્રી જગન મોહન રેડ્ડીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આંધ્રપ્રદેશના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,PM launches year-long 125th birth anniversary celebration of legendary freedom fighter Alluri Sitarama Raju in Bhimavaram, Andhra Pradesh
July 04th, 11:00 am
PM Modi launched year-long 125th birth anniversary celebration of legendary freedom fighter Alluri Sitarama Raju in Bhimavaram, Andhra Pradesh. Terming Alluri Sitarama Raju a symbol of India’s culture, tribal identity, valour, ideals and values, the PM remarked that from the birth of Sitaram Raju Garu to his sacrifice, his life journey is an inspiration to all of us.ગુજરાતના દાહોદમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 20th, 09:49 pm
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, આ દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, મંત્રી પરિષદનાં સાથી દર્શનાબેન જરદોશ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદ અને પંચમહાલમાં રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
April 20th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિકાસની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં રૂપિયા 1400 કરોડના મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે લગભગ રૂપિયા 840 કરોડના ખર્ચે નર્મદા બેઝીન પર બાંધવામાં આવેલી દાહોદ જિલ્લા દક્ષિણી વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી દાહોદ જિલ્લાના અંદાજે 280 ગામડાં અને દેવગઢ બારિયા શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે પાણી પુરવઠો પહોંડાચી શકાશે. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 335 કરોડની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ગટરના કામો, ઘન કચરાના વ્યવસ્થાપનનું તંત્ર અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસીઓને રૂપિયા 120 કરોડના લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ 66 KVના ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહો, આંગણવાડીઓ વગેરેનું પણ ઉદ્ઘાટન કર્યું.ઝારખંડ માટે મહત્વનું છે કે મજબૂત અને સ્થિર ભાજપ સરકાર રચાય : પ્રધાનમંત્રી મોદી
November 25th, 12:03 pm
શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં બે મોટી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ ઝારખંડ માટે અહીં એક મજબૂત અને સ્થિર સરકારની રચના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.પ્રધાનમંત્રીએ મોદી ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં પ્રચાર કર્યો
November 25th, 12:02 pm
શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં બે મોટી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ ઝારખંડ માટે અહીં એક મજબૂત અને સ્થિર સરકારની રચના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.The first 100 days of our government at the Centre have been marked by Promise, Performance and Delivery: PM Modi
September 19th, 04:29 pm
Addressing a large public meeting of supporters in Nashik, Maharashtra, PM Modi described the major milestones achieved by the state BJP government in the last five years. The first 100 days have been marked by Promise, Performance and Delivery, said PM Modi.પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં જાહેર સભાને સંબોધન કર્યું
September 19th, 04:15 pm
મહારાષ્ટ્રના નાસિકમાં જાહેર સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની સફળતા અંગે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ 100 દિવસ પ્રતિબદ્ધતા, કામગીરી અને ડિલિવરી દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા છે.Since assuming power in 2014, BJP government has been inspired by the values of patriotism, efficient governance and ‘Antyodaya’: PM
May 17th, 11:31 am
Prime Minister Narendra Modi addressed the last rally of supporters this election season in the Khargone constituency of Madhya Pradesh. The rally saw PM Modi talk at length about the milestones achieved for the nation’s progress since 2014 as well as his vision for the next five years.PM Modi addresses rally in Khargone, Madhya Pradesh
May 17th, 11:30 am
Prime Minister Narendra Modi addressed the last rally of supporters this election season in the Khargone constituency of Madhya Pradesh. The rally saw PM Modi talk at length about the milestones achieved for the nation’s progress since 2014 as well as his vision for the next five years.Despite ruling the nation for decades, the Congress party treated the tribal communities as a mere vote-bank: PM at Deoghar
May 15th, 12:46 pm
Addressing his second major rally for the day in Deoghar in Jharkhand, Prime Minister Narendra Modi applauded the state BJP government for its transparent and efficient governance that has enhanced the living standards for the people while also empowering the state’s tribal communities through financial inclusion, employment and access to social security services.