વડાપ્રધાન શ્રી મોદીજી નું જાહેરસભાને સંબોધન, વલસાડ, ગુજરાત

November 19th, 07:29 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ વલસાડ,ગુજરાત ખાતે જાહેરસભા સંબોધી. વડાપ્રધાન શ્રી એ પોતાના સંબોધનની શરૂઆત યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત દ્વારા કરી હતી. તેમણે કહ્યું હતું કે એમના સૌના આશીર્વાદ થકી આવનારી ચુંટણીમા બીજેપી વિજેતા તરીકે ઉભરી આવશે.

PM Modi addresses a public meeting at Valsad, Gujarat

November 19th, 07:28 pm

Prime Minister Narendra Modi today addressed a public meeting at Valsad, Gujarat. PM Modi started his address by expressing delight over Gujarat's youth and women, for turning out in huge number. He said that with their blessings, the BJP will emerge victorious in the upcoming elections.

શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાત ખાતેના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 04th, 07:25 pm

શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરનો આજનો આ કાર્યક્રમ આ જ શાશ્વત ભાવનાનું પ્રતીક છે. આજે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. એનિમલ (પશુઓ માટેની) હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કાર્ય પણ આજથી શરૂ થઈ રહ્યું છે. તેનાથી ગુજરાતના ગ્રામીણ, ગરીબ અને આદિવાસીઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાથીઓને આપણી માતાઓ તથા બહેનોને ખૂબ જ લાભ થશે. આ આધુનિક સવલતો માટે હું રાકેશજીનો, આ સમગ્ર મિશનનો, આપના તમામ ભક્તજનો તથા સેવાવ્રતીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

August 04th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 10th, 10:16 am

ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર અને નવસારીના સાંસદ અને તમે લોકોએ ગત ચૂટણીમાં હિન્દુસ્તાનમાં સૌથી વધારે મત આપીને જેમણે વિજયી બનાવ્યા અને દેશમાં નવસારીનું નામ રોશન કર્યું એવા તમારા સૌને પ્રતિનિધિ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર, બહેન દર્શનાજી, ભારત સરકારના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. !

PM Launches Multiple Development Projects During 'Gujarat Gaurav Abhiyan' in Navsari

June 10th, 10:15 am

PM Modi participated in a programme 'Gujarat Gaurav Abhiyan’, where he launched multiple development initiatives. The pride of Gujarat is the rapid and inclusive development in the last two decades and a new aspiration born out of this development. The double engine government is sincerely carrying forward this glorious tradition, he said.

પ્રધાનમંત્રી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે

June 08th, 07:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12:15 કલાકે, તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:45 કલાકે, તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી 23 ઓગસ્ટનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

August 22nd, 02:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટ, 2018નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે.

ઉત્તરાખંડ પૂર આપત્તિગ્રસ્તોની વ્હારે વલસાડ જિલ્લાના સ્વૈચ્છિક દાતાઓ

August 27th, 03:00 pm

ઉત્તરાખંડ પૂર આપત્તિગ્રસ્તોની વ્હારે વલસાડ જિલ્લાના સ્વૈચ્છિક દાતાઓ