આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 10:05 am

સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો

October 17th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી

October 17th, 09:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતી પર શુભેચ્છા પાઠવી

October 28th, 10:27 am

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિના સામાજિક સમાનતા અને સદ્ભાવના અંગેના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બની રહેશે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વાલ્મીકિ જયંતી પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

October 09th, 12:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતી પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ મહર્ષિ વાલ્મીકિ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને પ્રણામ કર્યા

October 20th, 09:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 11:01 am

સાથીઓ, એ પણ એક અદભૂત સંયોગ છે કે આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે. આજે આપણે ભારતની જે સાંસ્કૃતિક એકતાનાં દર્શન કરીએ છીએ, જે ભારતનો અનુભવ કરી રહ્યા છીએ તેને જીવંત અને ઉર્જાવાન બનાવવાનુ કામ સદીઓ પહેલાં મહર્ષિ વાલ્મીકીએ જ કર્યુ હતું. ભગવાન રામના આદર્શ, ભગવાન રામના સંસ્કાર જો આજે ભારતના ખૂણે ખૂણામાં એક બીજાને જોડી રહ્યા છે તો તેનો ખૂબ મોટો યશ મહર્ષિ વાલ્મિકીને મળે છે. માતૃભૂમિને સૌથી સર્વોચ્ચ માનવાનો મહર્ષિ વાલ્મિકીનો ઉદ્દેશ હતો. ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ નો જે મંત્ર છે તે આજે ભારતના રાષ્ટ્ર પ્રથમ, ઈન્ડીયા ફર્સ્ટના સંકલ્પનો મજબૂત આધાર છે.

Prime Minister participates in the Ekta Diwas Celebrations at Kevadia, Gujarat

October 31st, 11:00 am

PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented way

PM greets people on Valmiki Jayanti

October 31st, 09:59 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Valmiki Jayanti.

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)

October 25th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…

પ્રધાનમંત્રીએ ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરવાનાં પ્રસંગે આઈટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે જોડાયેલા વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો

October 24th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 ઓક્ટોબર, 2018) નવી દિલ્હીમાં ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરી હતી.

“મૈ નહી હમ” પોર્ટલ અને એપના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ અને સેલ્ફફોરસોસાયટી વિષય પર આઈટી વ્યાવસાયિકો સાથેનો વાર્તાલાપ

October 24th, 03:15 pm

મંત્રી પરિષદના મારા સૌ સાથી, ભારતના ઔદ્યોગિક જીવનને ગતિ આપનારા, આઈટી વ્યાવસાયિકોને બળ આપનાર તમામ અનુભવી મહાનુભવો, અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલ આપણી યુવા પેઢી, ગામડાઓમાં સીએસસીના કેન્દ્રમાં બેઠેલા અને ઘણી આશાઓ સાથે સપનાઓ સજાવીને જીવી રહેલા આપણી શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, આઈઆઈટી સહીત અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ. મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે જે મને સૌથી વધુ પ્રિય કામ છે તેવા અવસર પર આજે આપ સૌની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે.

PM Modi greets people on Valmiki Jayanti

October 24th, 08:51 am

PM Narendra Modi greeted people on Valmiki Jayanti. महर्षि वाल्मीकि जयंती की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। Greetings on Valmiki Jayanti. We remember the noble ideals of Bhagwan Valmiki, especially his emphasis on harmony, equality and social justice, the PM said.

પ્રધાનમંત્રીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી

October 05th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

Social Media Corner 16th October

October 16th, 11:07 am

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતિ પર મહર્ષિ વાલ્મિકીના મહાન આદર્શો અને વિચારોને યાદ કર્યા

October 16th, 11:03 am

The Prime Minister, Shri Narendra Modi has remembered noble ideals and thoughts of Maharshi Valmiki, on Valmiki Jayanti. Remembering the noble ideals and pure thoughts of Maharshi Valmiki on Valmiki Jayanti. His impact on our society is phenomenal, the Prime Minister said.

PM Modi greets the nation on Valmiki Jayanti

October 27th, 11:43 am