પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:36 pm
બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.વારાણસીને 2022ની SCO સમિટમાં સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું
September 16th, 11:50 pm
16 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન વારાણસી શહેરને સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં ભાગ લીધો હતો.તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત
September 16th, 11:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખને મળ્યા
September 16th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 22મી બેઠક દરમિયાન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
September 16th, 08:34 pm
આજે સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી મીટિંગની સાથે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકત મિર્ઝીયોયેવ યોજાઈ હતી.SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
September 16th, 01:30 pm
આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.પ્રધાનમંત્રીનું SCO સમિટમાં ભાગ લેવા સમરકંદમાં આગમન
September 15th, 10:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા સમરકંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા..ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 15th, 02:15 pm
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.ભારત-મધ્ય એશિયા પરિષદની પ્રથમ બેઠક
January 19th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2022ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની સહભાગિતા સાથે ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તરે આ પ્રકારનું પ્રથમ એંગેજમેન્ટ છે.મધ્ય એશિયન દેશોના વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 20th, 04:32 pm
કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓએ 20 ડિસેમ્બર, 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મધ્ય એશિયન દેશોના વિદેશમંત્રીઓ ભારત-મધ્ય એશિયા સંવાદની ત્રીજી બેઠકમાં સામેલ થવા માટે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે.‘અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં સામેલ થનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સુરક્ષા પરિષદોના સચિવોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 10th, 07:53 pm
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવાલ દ્વારા આજે આયોજિત ‘અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં ભાગ લેવા માટે દિલ્હીમાં ઉપસ્થિત સાત દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના પ્રમુખોએ આ સંવાદ સંપન્ન થયા પછી સંયુક્ત રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 26th, 08:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan
September 15th, 01:00 pm
PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.ભારત-ઉઝબેકિસ્તાનના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન
December 11th, 11:20 am
સૌ પહેલાં તો હું 14 ડિસેમ્બરે આપના કાર્યકાળના પાંચમા વર્ષમાં પ્રવેશ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માંગું છું.PM Modi, President Mirziyoyev hold India-Uzbekistan virtual bilateral summit
December 11th, 11:19 am
PM Modi and President Mirziyoyev held India-Uzbekistan virtual bilateral summit. In his remarks, PM Modi said the relationship between India and Uzbekistan goes back to a long time and both the nations have similar threats and opportunities. Our approach towards these are also similar, he added. The PM further said, India and Uzbekistan have same stance against radicalism, separatism, fundamentalism. Our opinions are same on regional security as well.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev
December 09th, 06:00 pm
A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019 દરમિયાન ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિને મળ્યાં
January 18th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના મહામહિમ શ્રી શૌકત મિર્ઝિયોયેવે 18 જાન્યુઆરીનાં રોજ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” દરમિયાન દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતુ. ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીએ 17 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતુ.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારત ખાતેની રાજકીય મુલાકાત દરમ્યાન ભારત અને ઉઝબેકિસ્તાન ગણરાજ્ય વચ્ચે હસ્તાક્ષરિત થયેલા દસ્તાવેજોની યાદી
October 01st, 02:30 pm
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવ સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, “હું ઉઝબેકિસ્તાનને ખાસ મિત્ર હોવાની લાગણી અનુભવું છું. અમારી વચ્ચે અર્થપૂર્ણ વાતચીત થઇ છે જે અમારી વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.” વડાપ્રધાન મોદીએ ટીપ્પણી કરી હતી કે અમે સુરક્ષા, શાંતિ અને સુખાકારી તેમજ સહકાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓને લાંબાગાળા માટે જોઈ રહ્યા છીએ.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 01st, 01:48 pm
આ તમારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય મુલાકાત છે. મને અત્યંત ખુશી છે કે આ યાત્રા તમે તમારા પરિવાર અને એક સશક્ત પ્રતિનિધિમંડળની સાથે કરી રહ્યા છો. તમારું અને તમારા પરિવાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. ઉઝબેકિસ્તાન અને ભારતની વચ્ચે સમાનતાઓ અને નજીકના સંબંધોના સાક્ષી આપણા પારસ્પરિક ઈતિહાસ અને સંસ્કૃતિ છે.World Marks Fourth International Day of Yoga with Immense Enthusiasm
June 21st, 03:04 pm
The fourth International Day of Yoga was marked world over with immense enthusiasm. Yoga training camps, sessions and seminars were held in large numbers throughout the globe to further the reach of yoga and educate people about benefits of making yoga a part of daily routine.