Narendra Modi: The Go-To Man in Times of Crises

November 29th, 09:56 pm

“I salute the determination of all those involved in this rescue campaign. Their courage and resolve have given a new life to our fellow workers. Everyone involved in this mission has set a remarkable example of humanity and teamwork,” PM Modi said in a telephonic conversation with the rescued workers who were successfully pulled out of a collapsed tunnel in Uttarakhand.

PM Modi Speaks to Workers Rescued from Uttarkashi Tunnel

November 29th, 04:36 pm

In a heartwarming display of solidarity and support, Prime Minister Narendra Modi conversed with the workers who emerged victorious after being trapped within the collapsed Silkyara tunnel in Uttarkashi, Uttarakhand. Commending their unwavering resilience and camaraderie, Prime Minister Modi hailed the workers as an epitome of collective strength, demonstrating the indomitable spirit of humanity in the face of adversity.

બચાવ કામગીરીની સફળતા એ દરેક માટે ભાવનાત્મક ક્ષણ છે: પ્રધાનમંત્રી શ્રી

November 28th, 11:50 pm

શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરીની સફળતા આપણા મજૂર ભાઈઓ માટે દરેક માટે ભાવનાત્મક ક્ષણ છે. સુરંગમાં ફસાયેલા લોકોની હિંમત અને ધૈર્યને સ્વીકારીને તેમણે તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

October 04th, 09:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

ઉત્તરકાશીમાં થયેલા બસ અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કરતા PM; અકસ્માતનો ભોગ બનનારાઓ માટે સહાયની જાહેરાત કરી

May 24th, 12:29 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં થયેલા બસ અકસ્માતમાં થયેલી જાનહાની પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું, “ઉત્તરકાશીના બસ અકસ્માતમાં પોતાના વ્હાલાઓના જીવ ગુમાવનારાઓ સાથે મારી પ્રાર્થનાઓ છે અને હું એમની સાથે ઉભો છું. ઈજાગ્રસ્તો બહુ જલ્દીથી સાજા થઇ જાય તેવી કામના.” PMNRF માંથી બસ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના નજીકના સગાને રૂ. 2 લાખ અને ગંભીરરીતે ઈજાગ્રસ્તને રૂ. 50, 000ની સહાયતાની વડાપ્રધાને જાહેરાત કરી હતી.