દેહરાદૂન ખાતે ઉત્તરાખંડની રચનાના રજત જયંતી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 09th, 01:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડ કા મેરા ભૈ-બન્ધો, દીદી-ભુલ્યો, દાના-સયાણોં. આપ સબૂ કૈં, મ્યર નમસ્કાર, પૈલાગ, સેવા સૌંધી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી સમારોહને સંબોધિત કર્યો
November 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ₹8140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સૌને હૃદયપૂર્વક વંદન, આદર અને સેવાની શુભેચ્છાનો સંદેશ આપ્યો.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ રાજ્યની 25મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી
November 09th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને રાજ્યની સ્થાપનાની 25મી વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, કુદરતના ખોળામાં વસેલી આપણી દિવ્ય ભૂમિ આજે પ્રવાસન સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ગતિ પ્રાપ્ત કરી રહી છે.પ્રધાનમંત્રી 9 નવેમ્બરે દહેરાદૂનની મુલાકાત લેશે
November 08th, 09:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
September 11th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
September 10th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
August 05th, 04:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના સ્વાસ્થ્ય માટે પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
July 27th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર માર્ગ પર થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
July 27th, 11:30 am
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
July 15th, 10:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના પિથોરાગઢમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
July 14th, 07:08 pm
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 02nd, 02:06 pm
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરજી, મુખ્યમંત્રી શ્રી પી. વિજયનજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, મંચ પર હાજર અન્ય તમામ મહાનુભાવો અને કેરળના મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં ₹8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું
May 02nd, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ સંકુલમાં આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ભાર મૂક્યો કે આ સ્થાપના આદિ શંકરાચાર્યના અપાર આધ્યાત્મિક જ્ઞાન અને ઉપદેશોને શ્રદ્ધાંજલિ તરીકે છે. તેમણે વધુમાં ભાર મૂક્યો કે તેમને ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં આદિ શંકરાચાર્યની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવાનું પણ સન્માન મળ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આજે વધુ એક ખાસ પ્રસંગ છે કારણ કે કેદારનાથ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે કેરળથી ઉદભવેલા આદિ શંકરાચાર્યે દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપ્યા હતા અને રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના પ્રયાસોએ એકીકૃત અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ ભારતનો પાયો નાખ્યો છે.ઉત્તરાખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
March 19th, 02:27 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ (નિવૃત્ત) આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.ઉત્તરાખંડના હર્ષિલ ખાતે શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 02:07 pm
અહીંના ઉર્જાવાન મુખ્યમંત્રી, મારા નાના ભાઈ પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી શ્રી અજય ટમ્ટાજી, રાજ્યમંત્રી સતપાલ મહારાજજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, સંસદમાં મારા સાથી માલા રાજ્યલક્ષ્મીજી, ધારાસભ્ય સુરેશ ચૌહાણજી, બધા મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન કર્યું
March 06th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવ્યા પછી વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા. તેમણે મુખવામાં મા ગંગાની શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા અને દર્શન પણ કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે માના ગામની ગમખ્વાર ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશનાં લોકો કટોકટીના આ સમયમાં એક સાથે ઊભા છે, જેણે અસરગ્રસ્ત પરિવારોને અપાર શક્તિ પ્રદાન કરી છે.મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી
March 05th, 03:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 2,730.13 કરોડ છે.મંત્રીમંડળે નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પરવતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી
March 05th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર)ની લંબાઈ ધરાવતા 12.9 કિલોમીટરના રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર રૂ. 4,081.28 કરોડનાં કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.પ્રધાનમંત્રી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાતે
March 05th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 9:30 વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અર્ચના અને દર્શન કરશે. લગભગ 10:40 વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.