Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.ઓડિશા પર્વ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 24th, 08:48 pm
ઓડિશા પર્વ નિમિત્તે હું તમને અને ઓડિશાના તમામ લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહેરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે હું તેમના ગુણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભક્ત દાસિયા બાઉરીજી, ભક્ત સાલબેગજી અને ઉડિયા ભાગવતના રચયિતા શ્રી જગન્નાથ દાસજીને પણ આદરપૂર્વક નમસ્કાર કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘ઓડિશા પર્વ 2024’ ઉજવણીમાં સહભાગી થયા
November 24th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 'ઓડિશા પર્વ 2024'ની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ઓડિશાનાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી ઉજવવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે ભક્તદાસીયા ભાઉરી, ભક્ત સાલાબેગા અને ઉડિયા ભાગવતના લેખક શ્રી જગન્નાથદાસને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી 9 એપ્રિલ, 2021ના રોજ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઈતિહાસના હિન્દી સંસ્કરણનું વિમોચન કરશે
April 07th, 01:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2021ના રોજ મધ્યાહ્ન 12 વાગ્યે નવી દિલ્હીમાં જનપથ ખાતેના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તકના હિન્દી અનુવાદનું વિમોચન કરશે. આ પુસ્તક ઓડિયા અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, જેનો અનુવાદ શ્રી શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભર્તૃહરી મહતાબ, સાંસદ (એલએસ), કટક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હિન્દી સંસ્કરણના વિમોચનના આ કાર્યક્રમનું આયોજન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.