પીએમ મોદીએ ઉષ્ટ્રાસન પર એક વીડિયો શેર કર્યો

June 18th, 10:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે.

વડાપ્રધાન મોદીએ પોતે ‘ઉસ્ત્રાસન’ નો અભ્યાસ કરી રહ્યા હોય તેવો 3D એનિમેટેડ વિડિયો શેર કર્યો

April 16th, 02:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી એક 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ એક યોગાસનનો અભ્યાસ કરી રહ્યા હોય. આ વિડિયોમાં વડાપ્રધાન ‘ઉસ્ત્રાસન’ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.