પ્રધાનમંત્રીની અમેરિકી વિખ્યાત વિદ્વાનોના સમૂહ સાથે મુલાકાત

June 21st, 09:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યુયોર્કમાં પ્રખ્યાત યુએસ વિદ્વાનોના જૂથને મળ્યા. કૃષિ, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા વિદ્વાનોએ આવકાર આપ્યો હતો.