Centre's projects is benefitting Telangana's industry, tourism, youth: PM Modi

July 08th, 12:52 pm

Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”

PM Modi addresses a public meeting in Telangana’s Warangal

July 08th, 12:05 pm

Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”

તેલંગાણાનાં વારંગલમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 08th, 12:00 pm

તેલંગાણાનાં ગવર્નર તમિલસાઈ સૌંદરાજનજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નીતિન ગડકરીજી, જી કિશન રેડ્ડીજી, ભાઈ સંજયજી, અન્ય મહાનુભાવો અને તેલંગાણાનાં મારા ભાઈઓ અને બહેનો, તાજેતરમાં જ તેલંગાણાએ તેની સ્થાપનાનાં 9 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેલંગાણા રાજ્ય ભલે નવું હોય પરંતુ ભારતના ઈતિહાસમાં તેલંગાણાનું યોગદાન, તેના લોકોનું યોગદાન હંમેશા ઘણું મોટું રહ્યું છે. તેલુગુ લોકોનાં સામર્થ્યએ હંમેશા ભારતનું સામર્થ્ય વધાર્યું છે. તેથી જ આજે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે ત્યારે તેમાં પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે. અને આવી સ્થિતિમાં, આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યું છે, વિકસિત ભારતને લઈને એટલો ઉત્સાહ છે, ત્યારે તેલંગાણાની સામે તકો જ તકો છે.

પ્રધાનમંત્રીએ તેલંગાણાના વારંગલમાં આશરે રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

July 08th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના વારંગલ ખાતે લગભગ રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ વિકાસ કાર્યોમાં રૂ. 5,550 કરોડથી વધુના મૂલ્યના 176 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ અને કાઝીપેટમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર એક રેલવે વિનિર્માણ એકમનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ અહીં ભદ્રકાળી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત નવા નિમણૂક પામેલા 70000 નિમણૂંક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 13th, 11:00 am

આ રાષ્ટ્રીય સ્તરના રોજગાર મેળાઓ એનડીએ અને ભાજપ સરકારની નવી ઓળખ બની ગયા છે. આજે ફરી એકવાર 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર મળ્યા છે. મને ખુશી છે કે ભાજપ શાસિત રાજ્ય સરકારો પણ ભાજપ શાસિત તમામ રાજ્યોમાં આવા રોજગાર મેળાઓનું સતત આયોજન કરી રહી છે. આ સમયે જે લોકો સરકારી નોકરીમાં આવી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું

June 13th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ કરાયેલી ભરતીઓ સરકારમાં નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અણુ ઊર્જા વિભાગ, રેલવે મંત્રાલય, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ અને ગૃહ મંત્રાલય સહિત વિવિધ વિભાગોમાં જોડાશે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન દેશભરમાં 43 સ્થળો મેળા સાથે જોડાયેલા હતા.

Prime Minister Narendra Modi to launch Rozgar Mela

October 20th, 02:34 pm

PM Modi will launch Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel – on 22nd October at 11 AM via video conferencing. During the ceremony, appointment letters will be handed over to 75,000 newly inducted appointees. This will be a significant step forward towards fulfilling the continuous commitment of the Prime Minister to providing job opportunities for the youth and ensuring welfare of citizens.

પ્રધાનમંત્રીએ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા જેમણે સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરી છે

May 30th, 04:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા છે.

અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 12th, 11:04 am

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને સંસદમાં મારા સાથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ, સંસદમાં મારી સાથે નરહરિ અમીન, અન્ય પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ સભ્યો સમાજના, બહેનો અને ભાઈઓ...

પ્રધાનમંત્રીએ 12મી એપ્રિલે ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કર્યું; જનસહાયક ટ્રસ્ટના હીરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન પણ કર્યું

April 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ જનસહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Congress, Samajwadi party have remained hostage to one family for the past several decades: PM Modi in Amethi, UP

February 24th, 12:35 pm

Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.

PM Modi addresses public meetings in Amethi and Prayagraj, Uttar Pradesh

February 24th, 12:32 pm

Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.

પ્રધાનમંત્રીએ યુપીએસસી સિવિલ સર્વિસિસની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારાઓને અભિનંદન પાઠવ્યા

September 25th, 04:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુપીએસસી સિવિલ સર્વિસિસની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ થનારાઓને અભિનંદન પાઠવ્યા છે.

છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાના શુભારંભનાં ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 14th, 02:59 pm

બસ્તર આઉર બીજાપુર જો આરાધ્યા દેવી માં દંતેશ્વરી, ભૈરમ ગઢ ચો બાબા ભૈરમ દેવ, બીજાપુર ચો ચિકટરાજ આઉર કોદાઈ માતા, ભોપાલ પટ્ટમ છો ભદ્રકાલી કે ખૂબ ખૂબ જુહાર.

આંબેડકર જયંતી પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનાં શુભારંભ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું

April 14th, 02:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર આજે કેન્દ્ર સરકારનાં મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવાનાં પ્રસંગે હેલ્થ અને વેલનેસ સેન્ટર (સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર)નું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રનું ઉદઘાટન છત્તીસગઢમાં બીજાપુરનાં મહત્વાકાંક્ષી જિલ્લામાં જગ્લા વિકાસ હબમાં કર્યું હતું.

પ્રધાનમંત્રીએ યુવાન આઇએએસ અધિકારીઓને ન્યૂ ઇન્ડિયાની ઊર્જા સાથે વ્યવસ્થામાં નવું જોમ લાવવા અપીલ કરી

July 03rd, 12:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાન આઇએએસ અધિકારીઓને પરિવર્તન ન સ્વીકારે તેવી માનસિકતા છોડી દેવાની અને ભારતની વહીવટી વ્યવસ્થાને ‘ન્યૂ ઇન્ડિયા’ની ઊર્જા સાથે ભરી દેવાની સલાહ આપી હતી.

PM meets successful candidates of UPSC examination who underwent training in SPIPA

August 25th, 05:00 pm