પ્રધાનમંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
June 07th, 08:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે.There's no semblance of good governance under TMC's rule in Bengal: PM Modi in Jadavpur
May 28th, 02:39 pm
Prime Minister Narendra Modi, in grand Jadavpur rally, vowed to combat corruption in Bengal and propel its culture and economy to new heights. Addressing the huge gathering, PM Modi said, “Today, India is on the path to becoming developed. The strongest pillar of this development is eastern India. In the last 10 years, the expenses made by the BJP Government in eastern India was never made in 60-70 years.PM Modi ignites massive Barasat & Jadavpur rallies, West Bengal
May 28th, 02:30 pm
Prime Minister Narendra Modi, in grand Barasat and Jadavpur rallies, vowed to combat corruption in Bengal and propel its culture and economy to new heights. Addressing the huge gathering, PM Modi said, “Today, India is on the path to becoming developed. The strongest pillar of this development is eastern India. In the last 10 years, the expenses made by the BJP Government in eastern India was never made in 60-70 years.'ડબલ એન્જિન' સરકાર હેઠળ હેલ્થકેર સેવાઓમાં સુધારો થયો છેઃ બોટાદમાં પીએમ મોદી
November 20th, 11:04 am
PM મોદીએ ગુજરાતના બોટાદમાં દિવસની તેમની છેલ્લી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, “બોટાદની જનતા અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતા કહી રહી છે કે આ ચૂંટણીમાં વિપક્ષ ફરી ધૂળ ખાઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી જશે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે. કારણ કે આ સંબંધ વિકાસ અને વિશ્વાસનો છે. બોટાદ સાથે મારો જનસંઘના સમયથી સંબંધ છે.મઝદર ગામને કાગધામમાં પરિવર્તિત કરવા બદલ અમારી સરકાર ગર્વ અને ભાગ્યશાળી છેઃ અમરેલીમાં પીએમ મોદી
November 20th, 11:03 am
તેમના ચૂંટણી પ્રચારનો દોર ચાલુ રાખતા, પીએમ મોદીએ ગુજરાતના અમરેલીમાં તેમની ત્રીજી રેલીને સંબોધિત કરી. તેમણે અમરેલીની જનતાને તમામ મતદાન મથકો પર સત્તામાં રહેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને વિજયી બનાવવા અપીલ કરી હતી. પીએમએ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રના બદલાયેલા ચિત્રને ઉજાગર કર્યું હતું. તેમણે કહ્યું, “આજે ગુજરાતમાં કૃષિ વિકાસ દર વર્ષોથી ડબલ ડિજિટમાં રહ્યો છે. અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા, સસ્તું યુરિયા મળે. સરકાર વિદેશમાંથી યુરિયાની એક બેગ ખરીદે છે, તેની કિંમત 2,000 રૂપિયા છે. સરકાર 2000 રૂપિયાની કિંમતની બેગ 270 રૂપિયાથી ઓછી કિંમતે ખેડૂતોને આપી રહી છે.ગુજરાત આજે વિકાસ, રોકાણ, ઉત્પાદન અને નિકાસમાં મોખરે છેઃ ધોરાજીમાં પીએમ મોદી
November 20th, 11:02 am
ગુજરાતના ધોરાજીમાં તેમની બીજી રેલીને સંબોધતા પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરી હતી કે ગુજરાત આજે વિકાસ, રોકાણ, ઉત્પાદન અને નિકાસમાં મોખરે છે; અને તેનો શ્રેય ગુજરાતના મહેનતુ લોકોને જાય છે. પીએમ મોદીએ વાત ઉમેરાતાં કહ્યું કે કેવી રીતે ગુજરાત દાયકાઓથી પાણીની અછતથી પીડાતું હતું અને કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે આ મુદ્દાઓને સંપૂર્ણપણે અવગણ્યા હતા. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જળસંકટના નિરાકરણ માટે ભાજપ સરકારે કરેલા કાર્યોથી આજે રાજ્યમાં સમૃદ્ધિ આવી છે.કોંગ્રેસને દેશના સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપિત કરવામાં કોઈ રસ નથી: પીએમ મોદી વેરાવળમાં
November 20th, 11:01 am
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વેરાવળ ખાતે જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરી હતી કે કેવી રીતે લોકો ભૂતકાળના દિવસોમાં ગુજરાતની સ્થિતિ ને ઓછી આંકતા હતા અને કેવી રીતે આજે ગુજરાત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે.PM Modi addresses public meetings in Gujarat’s Veraval, Dhoraji, Amreli & Botad
November 20th, 11:00 am
Ahead of the first phase of Gujarat’s legislative assembly election, Prime Minister Narendra Modi, today addressed public meetings at Veraval, Dhoraji, Amreli & Botad, Gujarat. PM Modi started his address by highlighting how people used to underestimate Gujarat because of its condition in the early days and how today Gujarat is reaching new highs. PM Modi urged the people of Gujarat to make the BJP winner in every polling booth.જનજાતિ ગૌરવ દિવસ પર પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ
November 15th, 10:06 am
ભગવાન બિરસા મુંડા માત્ર આપણી રાજકીય સ્વતંત્રતાના હીરો ન હતા. તે આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક ઊર્જાના વાહક પણ હતા. આજે આઝાદીના 'પંચ પ્રણ'ની ઊર્જાથી દેશ ભગવાન બિરસા મુંડા સહિતના કરોડો આદિવાસી નાયકોના સપનાઓને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. આદિવાસી ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસા પર ગૌરવ અને આદિવાસી સમાજના વિકાસનો સંકલ્પ આ ઊર્જાનો એક ભાગ છે."જનજાતિ ગૌરવ દિવસ અને આદિવાસી સમુદાયના વિકાસ માટે સંકલ્પ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વની અભિવ્યક્તિ એ 'પંચ પ્રાણ'ની ઊર્જાનો એક ભાગ છે"
November 15th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ એ ઊર્જાનો એક ભાગ છે,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રી આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.ગુજરાતનાં જાંબુઘોડામાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો
November 01st, 01:12 pm
જાંબુઘોડા મારા માટે કંઈ નવું નથી. હું ઘણી વાર આવ્યો છું, અને જ્યારે પણ હું આ ધરતી પર આવું છું, ત્યારે એવું લાગે છે કે જાણે હું કોઈ પૂણ્ય સ્થળે આવ્યો છું. જાંબુઘોડા અને સમગ્ર પ્રદેશમાં 'નાયકડા આંદોલન'એ ૧૮૫૭ની ક્રાંતિમાં એક નવી ઊર્જા ભરવાનું કામ કર્યું હતું, નવી ચેતના પ્રગટ કરી હતી. પરમેશ્વર જોરિયાજીએ આ આંદોલનને વિસ્તાર્યું હતું અને રૂપસિંહ નાયક પણ તેમની સાથે જોડાયા હતા. અને ઘણા લોકોને કદાચ ખબર જ નહીં હોય કે ૧૮૫૭માં આપણે જે ક્રાંતિની ચર્ચા કરીએ છીએ તે ક્રાંતિમાં તાત્યા ટોપેનું નામ સૌથી ઉપર આવે છે. તાત્યા ટોપેના સાથીદાર તરીકે લડાઈ લડનારા આ ધરતીના વીરબંકા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના જાંબુઘોડામાં આશરે રૂ. 860 કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
November 01st, 01:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાંબુઘોડા, પંચમહાલમાં આજે લગભગ રૂ. 860 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો.Jamnagar is emerging as the hub of manufacturing and coast-led development: PM Modi
October 10th, 06:50 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth around Rs 1450 crore in Jamnagar, Gujarat. The PM informed everyone that five resolutions of development have created a solid foundation for the state of Gujarat. The first resolution is Jan Shakti, the second is Gyan Shakti, the third is Jal Shakti, the fourth is Urja Shakti and finally Raksha Shakti.PM lays the foundation stone and dedicates to the nation multiple projects worth over Rs 1450 crore in Jamnagar, Gujarat
October 10th, 06:49 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth around Rs 1450 crore in Jamnagar, Gujarat. The PM informed everyone that five resolutions of development have created a solid foundation for the state of Gujarat. The first resolution is Jan Shakti, the second is Gyan Shakti, the third is Jal Shakti, the fourth is Urja Shakti and finally Raksha Shakti.