PM Modi to visit the United States of America from September 21 to 23
September 19th, 03:07 pm
PM Modi will be visiting the US during 21-23 September 2024. During the visit, the PM will take part in the fourth Quad Leaders’ Summit in Wilmington, Delaware. On 23 September, the Prime Minister will address the ‘Summit of the Future’ at the United Nations General Assembly in New York.આબોહવા પરિવર્તનનો સામનો કરવા અંગે વિશ્વ બેંકના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
April 15th, 09:45 am
વિશ્વ બેંકના પ્રમુખ, મહામહિમ, મોરોક્કોના ઉર્જા ટ્રાન્ઝિશન અને દીર્ઘકાલિન વિકાસ મંત્રી, મંત્રીમંડળમાં મારાં સહયોગી નિર્મલા સીતારમણજી, લોર્ડ નિકોલસ સ્ટર્ન, પ્રોફેસર સનસ્ટીન અને અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓપ્રધાનમંત્રીએ વર્લ્ડ બૅન્કના કાર્યક્રમને સંબોધન કર્યું – 'તેને વ્યક્તિગત બનાવવુંઃ કેવી રીતે વર્તણૂકીય પરિવર્તન આબોહવામાં પરિવર્તનનો સામનો કરી શકે છે'
April 15th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે વર્લ્ડ બૅન્કના 'મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચૅન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચૅન્જ’ (‘તેને વ્યક્તિગત બનાવવુંઃ કેવી રીતે વર્તણૂકીય પરિવર્તન આબોહવામાં પરિવર્તનનો સામનો કરી શકે છે’) શીર્ષક ધરાવતાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વિષય સાથે તેમનાં વ્યક્તિગત જોડાણનો સ્વીકાર કર્યો હતો અને એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી કે, આ એક વૈશ્વિક ચળવળ બની રહી છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ મહામહિમ શ્રી સીસાબા કોરોસીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
January 30th, 09:57 pm
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (PGA)ના 77મા સત્રના પ્રમુખ, મહામહિમ શ્રી સીસાબા કોરોસીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી શ્રીએ UN PGA સીસાબા કોરોસીનું સ્વાગત કર્યું
January 30th, 09:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ મહામહિમ શ્રી સીસાબા કોરોસીનું સ્વાગત કર્યુ.પ્રધાનમંત્રીએ સ્થાનિક રસીના ઉત્પાદકો સાથે સંવાદ કર્યો
October 23rd, 08:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે સ્થાનિક રસીના ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો.અમેરિકાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 22nd, 10:37 am
હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર, 2021 સુધી અમેરિકાની મુલાકાત લઈશ.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 26th, 06:47 pm
સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સંબોધન કર્યું
September 26th, 06:40 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ) દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે
October 29th, 11:08 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે.સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની 74મી બેઠકની ચર્ચામાં ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો
September 28th, 12:26 pm
ન્યુક્લિયર વિનાશ વેરાવાની પ્રધાનમંત્રી ખાનની ધમકી તેમનું છીંછરાપણું પૂરવાર કરે છે, મુત્સદીગીરી નહીં.પ્રધાનમંત્રીએ યુએનજીએ ખાતે કેરીકોમના નેતાઓ સાથે મુલાકાત કરી
September 26th, 04:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકનાં પ્રસંગે 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ કેરેબિયન દેશોનાં સમૂહ (કેરિકોમ)નાં નેતાઓ સાથે અલગથી બેઠક યોજી હતી. આ મુલાકાતમાં કેરિબિયન દેશો અને ભારતનાં ઐતિહાસિક અને મધુર સંબંધોમાં એક નવી ગતિ જોવા મળી.“ટીબી નાબૂદી” શિખર સંમેલનનાં ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 13th, 11:01 am
“એન્ડ ટીબી” સમીટમાં સામેલ થવા માટે આપ સૌ ભારત આવ્યા છો, એ માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું અને હૃદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરૂ છું,પ્રધાનમંત્રીએ “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
March 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (13-03-2018) નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના યુનાઇટેડ નેશન્સને કરેલા સંબોધનના મુખ્ય મુદ્દાઓ
September 23rd, 08:34 pm
આજે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. વિદેશમંત્રીએ વિવિધ વૈશ્વિક પડકારો જેવાકે આતંકવાદ, ક્લાઈમેટ ચેન્જ, સામુદ્રિક સુરક્ષા, બેરોજગારી, લિંગ સશક્તિકરણ, પરમાણુ અપ્રસાર અને સાયબર સિક્યોરીટી વિષે વાત કરી હતી.ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર
September 06th, 10:26 pm
રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના ચૂંટાયેલા પ્રમુખે વડાપ્રધાનની મુલાકાત લીધી
August 28th, 04:05 pm
યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના ચૂંટાયેલા પ્રમુખ અને સ્લોવાક રિપબ્લિકના ફોરેન એન્ડ યુરોપીયન અફેર્સના મંત્રી શ્રી મિરોસ્લાવ લાયકાકે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મૂલાકાત લીધી હતી.Foreign Minister of Mexico calls on the Prime Minister
March 11th, 08:00 pm