100 કરોડ રસી ડોઝ પછી, ભારત નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 24th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.ભારતે કાયમ શાંતિ, એકતા અને સદભાવનો સંદેશ પ્રસરાવ્યો છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન
October 29th, 12:10 pm
પોતાની 37મી મન કી બાત સંસ્કરણ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પૂજાથી માંડીને ખાદી, યુએનના શાંતિ મિશન માટે ભારતના શુરવીર જવાનોનો ફાળો વગેરે જેવા વિવિધ વિષયો પર લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સિસ્ટર નિવેદિતા, બાળ દિવસ, યોગની જરૂરિયાત, ગુરુ નાનકદેવ અને સરદાર પટેલ પર પણ વાતો કરી હતી.પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવી.
October 24th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.PM conveys his greetings to the people on United Nations Day
October 24th, 10:30 am
India's heritage monuments lit up in blue as UN completes 70 years
October 24th, 09:28 am