Union Minister Dharmendra Pradhan Slams Opposition-Ruled States for 'Betraying' Their Youth with Rising Unemployment

September 26th, 09:47 am

Union Minister Dharmendra Pradhan has strongly criticised the opposition-ruled states for their failure to address rising unemployment rates, particularly among the youth. Citing recent data from the Periodic Labour Force Survey (PLFS) covering the period from July 2023 to June 2024, Pradhan highlighted the glaring disparities in job creation in states led by opposition parties.

પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી

August 05th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ભારતની પ્રગતિ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઇલેક્ટ્રોનિક્સ નિકાસ વૈશ્વિક સ્તરે ટોચના ૩ સ્થાન પર પહોંચી ગઈ છે. શ્રી મોદીએ નવીન યુવા શક્તિને આ શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત આગામી સમયમાં પણ આ ગતિને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.

Romba Nandri Chennai! Viksit Bharat Ambassador Chennai Meet Up A Huge Success

March 23rd, 01:00 pm

A 'Viksit Bharat Ambassador' Meet Up in Chennai was held on Friday, 22nd March 2024. The Viksit Bharat Ambassador or #VBA2024 meet-up, held at the prestigious YMCA Auditorium, brought together a perse audience of over 400 attendees, including professionals such as lawyers and engineers and enthusiastic students eager to contribute to the nation's growth.

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 14th, 12:00 pm

પોંગલના પવિત્ર દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલ પ્રવાહ વહે છે. હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે. ગઈકાલે જ દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. કેટલાક લોકો આજે મકરસંક્રાંતિ-ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાલે ઉજવશે. માઘ બિહુ પણ આની આસપાસ છે. હું આ તમામ તહેવારો પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં ભાગ લીધો

January 14th, 11:30 am

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પોંગલના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તમિલનાડુના દરેક ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ સતત વહેતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગઈકાલે થઈ રહેલી લોહરીની ઉજવણી, આજે મકર ઉત્તરાયણનો તહેવાર, આવતીકાલે ઉજવવામાં આવનાર મકરસંક્રાંતિ અને ખૂબ જ ટૂંક સમયમાં માઘ બિહુની શરૂઆતની પણ નોંધ લીધી. શ્રી મોદીએ દેશમાં ચાલી રહેલા તહેવારોના સમયગાળા માટે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ 2023-24માં અત્યાર સુધીની સૌથી વધુ પેટન્ટની માન્યતાની પ્રસંશા કરી

November 17th, 10:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023-24માં અત્યાર સુધીમાં સૌથી વધુ પેટન્ટ મંજૂર થવા બદલ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રોફેસર વાયકે અલઘના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 06th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રોફેસર વાયકે અલઘના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

કાયદા મંત્રીઓ અને સચિવોની અખિલ ભારતીય પરિષદનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 15th, 12:42 pm

દેશ અને તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ મહત્વની બેઠક સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા વચ્ચે થઇ રહી છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જનહિત અંગેની સરદાર પટેલની પ્રેરણા, આપણને સાચી દિશામાં પણ લઈ જશે અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે યોજવામાં આવેલી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું

October 15th, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ ત્રણ મહિના (ઑક્ટોબર 2022-ડિસેમ્બર 2022) માટે લંબાવી

September 28th, 04:06 pm

માનનીય પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2021માં જનહિતની જાહેરાત કરવામાં આવી હતી એને આગળ ધપાવતા અને પીએમજીકેએવાય હેઠળ વધારાની ખાદ્ય સુરક્ષાનાં સફળ અમલીકરણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય-7મો તબક્કો) વધુ 3 મહિના માટે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી 24મી જૂને ટોયકાથોન-2021ના સહભાગીઓ સાથે ચર્ચા કરશે

June 22nd, 12:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 24મી જૂને સવારે 11 વાગ્યે ટોયકાથોન-2021ના સહભાગીઓ સાથે ચર્ચા કરશે.

પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંત સિંહનું અવસાન થતાં શોક વ્યક્ત કર્યો

September 27th, 01:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

લોકસભાના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રી સુલતાન અહમદના અવસાન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન

September 04th, 03:43 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રી સુલતાન અહમદના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રી સંવર લાલ જાટના અવસાન અંગે શોક વ્યક્ત કરતા વડાપ્રધાન

August 09th, 10:49 am

“સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રી સંવર લાલ જાટના અવસાનથી દુઃખ થયું છે. આ ભાજપ તેમજ રાષ્ટ્ર માટે ખૂબ મોટી ક્ષતિ છે. મારી શ્રધ્ધાંજલિ. શ્રી સંવર લાલ જાટે ગ્રામીણો અને ખેડૂતોના કલ્યાણ માટે વ્યાપકપણે કાર્ય કર્યું હતું. દુઃખની આ ઘડીએ મારી સંવેદનાઓ તેમના પરિવાર તેમજ ટેકેદારો સાથે છે.” – વડાપ્રધાન

Social Media Corner - 6th July

July 06th, 07:39 pm



Success for me means people must experience change, says PM Narendra Modi

July 05th, 11:59 am



PM chairs high-level meeting to review situation following earthquake in Nepal

April 25th, 04:27 pm

PM chairs high-level meeting to review situation following earthquake in Nepal

PM attends "Chuda Dahi Bhoj" at Union Minister Shri Ram Vilas Paswan's residence, on Makar Sankranti

January 14th, 02:00 pm

PM attends Chuda Dahi Bhoj at Union Minister Shri Ram Vilas Paswan's residence, on Makar Sankranti

મુખ્યમંત્રીશ્રીની સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલીયાને ભાવભરી શ્રધ્ધાંજલિ

June 28th, 12:49 pm

મુખ્યમંત્રીશ્રીની સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલીયાને ભાવભરી શ્રધ્ધાંજલિ