પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
May 27th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન (NDHM)માં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.