19મી એશિયા શિખર સંમેલન, વિએન્ટિયન, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
October 11th, 08:15 am
ભારતે આસિયાનની એકતા અને કેન્દ્રિયતાને સતત સમર્થન આપ્યું છે. આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝન અને ક્વોડ સહકાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતના ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે મહત્વપૂર્ણ સમાનતા છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક સમગ્ર પ્રદેશની શાંતિ અને પ્રગતિ માટે નિર્ણાયક છે.19મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 11th, 08:10 am
પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.વિસ્તૃત ભારત-ઓસ્ટ્રિયા ભાગીદારી પર સંયુક્ત નિવેદન
July 10th, 09:15 pm
ચાન્સેલર શ્રી કાર્લ નેહમરના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9-10 જુલાઈ 2024 સુધી ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરી હતી અને ચાન્સેલર નેહમર સાથે દ્વિપક્ષીય ચર્ચાવિચારણા કરી હતી. 41 વર્ષ પછી પ્રધાનમંત્રીની આ પ્રથમ ઓસ્ટ્રિયા અને ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત હતી. આ વર્ષ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75મા વર્ષને ચિહ્નિત કરે છે.India will continue to expand and deepen economic engagements with ASEAN: PM Modi
September 08th, 09:51 am
In his closing remarks at the ASEAN summit, PM Modi said that all 3 pillars of our partnership - security, economic & socio-cultural have registered good progress. PM also said that India will continue to expand & deepen its economic engagements with ASEAN.East Asia Summit is the key forum for shaping the collective future of the region: PM Modi
November 22nd, 11:14 am