List of Highest Civilian Honours and International Awards Bestowed on PM Modi
May 22nd, 12:14 pm
Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.યુએનજીએનાં 74મા સત્ર દરમિયાન ક્લાઇમેટ એક્શન સમિટ 2019માં પ્રધાનમંત્રીનું વક્તવ્ય
September 23rd, 08:21 pm
ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ મળ્યાં પછી સંયુક્ત રાષ્ટ્રમાં મારું પ્રથમ સંબોધન છે. વળી આ સુખદ સંયોગ પણ છે કે, ન્યૂયોર્કની મુલાકાતમાં મારી પ્રથમ સભા આબોહવાનાં વિષય સાથે સંબંધિત છે.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.પ્રધાનમંત્રીની વિશ્વ બેંકના વડા સાથે ટેલિફોન પર ચર્ચા
November 02nd, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે વિશ્વ બેંકના વડા શ્રી જિમ યોંગ કિમ તરફથી ફોન આવ્યો હતો.A clean environment for human empowerment
October 04th, 09:44 am
યુનાઇટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ મેળવતા વડાપ્રધાન મોદી
October 03rd, 01:00 pm
યુનાઇટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ મેળવતા વડાપ્રધાન મોદી નવી દિલ્હી ખાતે એક સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સનો સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેઝ પાસેથી મેળવ્યો હતો. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આ ભારતીયો માટે સન્માન છે. ભારત પર્યાવરણ બચાવવા માટે વચનબદ્ધ છે.”પ્રધાનમંત્રી ૩ ઓક્ટોબરના રોજ યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ પુરસ્કાર સ્વીકારશે
October 02nd, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૩ ઓક્ટોબરના રોજ પ્રવાસી ભારતીય કેન્દ્ર, નવી દિલ્હીમાં એક વિશેષ સમારોહ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના સૌથી મોટા પર્યાવરણીય સન્માન ‘યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ’ પુરસ્કાર પ્રાપ્ત કરશે. ન્યુયોર્ક ખાતે 73મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમાંતરે 26 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવેલ આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેજ઼ દ્વારા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનમેદનીને પણ સંબોધન કરશે.PM Modi awarded the prestigious UN Champions of the Earth Award
September 27th, 07:15 pm
PM Narendra Modi has been awarded the prestigious UN Champions of the Earth Award.