પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લીધી
November 15th, 11:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામની મુલાકાત લીધી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લેનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.