પ્રધાનમંત્રીની બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ સંવાદમાં ભાગીદારી

August 25th, 12:12 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ઓગસ્ટ, 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં ભાગ લીધો હતો.

બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન

August 24th, 02:38 pm

આફ્રિકાની ધરતી પર તમારા બધા મિત્રોની વચ્ચે હાજર રહીને મને ખૂબ આનંદ થાય છે.

પ્રધાનમંત્રીએ યુગાન્ડા સાથેની મિત્રતામાં વૃદ્ધિની પ્રશંસા કરી

April 12th, 07:27 pm

યુગાન્ડામાં ઈન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સૌર ઉર્જાથી ચાલતી પાઈપવાળી પીવાના પાણી પુરવઠા પ્રણાલીઓ વિશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; યુગાન્ડા સાથે મિત્રતા વધારવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વધુ ટકાઉ વિકાસ કરશે.

Telephone Conversation between PM and President of the Republic of Uganda

April 09th, 06:30 pm

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. President Yoweri Kaguta Museveni of the Republic of Uganda.

દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસ્બર્ગમાં બ્રિકસના આઉટરીચ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 27th, 02:35 pm

સૌથી પહેલા તો હું રાષ્ટ્રપતિ રમાફોસાને બ્રિકસમાં આઉટરીચ પ્રક્રિયાને સશક્ત બનાવવા માટે અભિનંદન પાઠવું છું. બ્રિકસ અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની વચ્ચે આ સંવાદ વિકાસના મહત્વપૂર્ણ વિષયો પર વિચારોના આદાન-પ્રદાનનો એક સારો અવસર છે.

પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત-યુગાન્ડાનું સંયુક્ત નિવેદન

July 25th, 06:54 pm

પ્રજાસત્તાક યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મહામહિમ યોવેરી કાગુટા મુસેવેનીનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24-25 જુલાઈ, 2018નાં રોજ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે ભારત સરકારનાં ઉચ્ચ અધિકારીઓનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મોટું વેપારી પ્રતિનિધિમંડળ પણ યુગાન્ડાનાં પ્રવાસે ગયું હતું. છેલ્લાં 21 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ યુગાન્ડાની પ્રથમ મુલાકાત હતી.

યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 25th, 01:00 pm

આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.

PM Modi addresses India-Uganda Business Forum

July 25th, 12:41 pm

Addressing the India-Uganda Business Forum, PM Modi said that India was ready to work with Uganda in the fields of capacity building, HRD, skill development, innovation and also in adding value to the abundant natural resources available in this country. The PM also highlighted India’s growth trajectory and the transformative changes taking place in the country.

24 જુલાઈ, 2018ના રોજ યુગાન્ડામાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 24th, 08:58 pm

આદરણીય રાષ્ટ્રપતિ મુસેવેની, તેમના ધર્મપત્ની જેનેટ મુસેવેનીજી અને મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા-યુગાન્ડા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું

July 24th, 08:58 pm

ભારત-યુગાન્ડા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત ક્ષમતા વિકાસ, HRD, કૌશલ્ય વિકાસ, નવીનીકરણ જેવા ક્ષેત્રોમાં યુગાન્ડા સાથે મળીને કાર્ય કરવા તૈયાર છે અને આ દેશમાં અવેલેબલ વિશાળ કુદરતી સ્ત્રોતોના મૂલ્યવર્ધન પણ કરવા ઈચ્છે છે. વડાપ્રધાન મોદીએ ભારતના વિકાસની સીમાઓ અને દેશમાં થઇ રહેલા પરિવર્તનીય બદલાવ પર પણ પ્રકાશ ફેંક્યો હતો.

વડાપ્રધાન મોદીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ કાગુતા મુસેવેની સાથે ચર્ચા હાથ ધરી

July 24th, 08:36 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુગાન્ડાના રાષ્ટ્રપતિ કાગુતા મુસેવેની સાથે ફળદ્રુપ ચર્ચાઓ હાથ ધરી હતી. બંને નેતાઓએ પ્રતિનિધિ સ્તરની ચર્ચાની સહઅધ્યક્ષતા કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને યુગાન્ડા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી

July 24th, 05:52 pm

પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને યુગાન્ડા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી

યુગાન્ડાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 24th, 05:49 pm

મારૂં એ સૌભાગ્ય છે કે બે દસકા પછી ભારતના પ્રધાનમંત્રીની પહેલી દ્વિપક્ષીય યાત્રા પ્રસંગે મારે યુગાન્ડા આવવાનુ થયું છે. રાષ્ટ્રપતિ મુસેવેની ભારતના ઘણા જૂના મિત્ર છે. મને પણ તેમનો ખૂબ જૂનો પરિચય છે. વર્ષ 2007માં હું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહીં આવ્યો હતો તે પ્રવાસની મધુર યાદો હજી પણ તાજી છે. અને આજે રાષ્ટ્રપતિજીએ ઉદાર શબ્દોમાં અમારૂ ઉષ્માભર્યું સ્વાગત-સત્કાર અને સન્માન કર્યું તે બદલ હૂં તેમનો હૃદયથી આભાર માનુ છું.

યુગાન્ડા આવી પહોંચતા વડાપ્રધાન મોદી

July 24th, 05:12 pm

વડાપ્રધાન મોદી યુગાન્ડાના એન્ટબી આવી પહોંચ્યા હતા જે તેમની ત્રણ રાષ્ટ્રોની મુલાકાતના બીજા ચરણની શરૂઆતરૂપે છે. તેમની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી યુગાન્ડાના રાષ્ટ્રપતિ સાથે ચર્ચાઓ હાથ ધરશે, એક સામાજિક પ્રસંગમાં હાજરી આપશે અને યુગાન્ડાની સંસદમાં ઉદ્ઘાટન ભાષણ આપશે.

લંડનમાં CHOGM18ની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો

April 19th, 08:45 pm

લંડનમાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટિંગ 2018ની પશ્ચાદભૂમાં અસંખ્ય દેશોના આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાર્તાલાપ હાથ ધર્યો હતો.

India-Africa Summit: PM meets African leaders

October 28th, 11:24 am



ગુજરાતના કૃષિમહોત્સવમાં અભ્યાસ હેતુ ભાગ લેવા મુખ્યમંત્રીશ્રીનું યુગાન્ડા ના પ્રગતિશીલ ખેડૂતોને આમંત્રણ

March 19th, 05:46 pm

ગુજરાતના કૃષિમહોત્સવમાં અભ્યાસ હેતુ ભાગ લેવા મુખ્યમંત્રીશ્રીનું યુગાન્ડા ના પ્રગતિશીલ ખેડૂતોને આમંત્રણ

“Gujarat Delegation” under the Leadership of Shri Narendrabhai Modi in Uganda

November 20th, 08:11 am

“Gujarat Delegation” under the Leadership of Shri Narendrabhai Modi in Uganda