પ્રધાનમંત્રીએ ઉગાડીની શુભેચ્છાઓ પાઠવી
March 22nd, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉગાડીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી ઉજવણીમાં હાજરી આપી
March 20th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી સમારોહમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ ઉગાડી પર લોકોને શુભેચ્છા પાઠવી
April 02nd, 08:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉગાડી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ લોકોને ઉગાડી નિમિતે શુભકામનાઓ પાઠવી
April 13th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉગાડી નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી.PM greets people on the occasion of various festivals across the country
March 25th, 10:37 am
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on occasion of various festivals across the country.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઉજવાઇ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
April 06th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉજવાઇ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.સોશિયલ મીડિયા કોર્નર 18 માર્ચ 2018
March 18th, 06:56 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!વડાપ્રધાને સમગ્ર દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી
March 18th, 11:33 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશવાસીઓને નવરાત્રી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છેઉગાદી એ માનવ સંસ્કૃતિની શરૂઆતનો ઉત્સવ છે: વડાપ્રધાન મોદી
March 17th, 07:47 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શ્રીસેલમ, આંધ્રપ્રદેશમાં એક કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધિત કર્યો હતો અને લોકોને ઉગાદી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે યુગોથી ભારતના સંતો અને મહંતોએ દેશની સંસ્કૃતિની રક્ષા કરી છે અને તેને આગળ વધારી છે. તેમણે સમાજમાં રહેલી બદીઓ વિરુદ્ધ લડવા માટે સંતોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન યોજનાએ કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ જેવી કે, આયુષ્માન ભારત યોજના, પોષણ યોજના,મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને જનધન યોજના વિષે વિષદ ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું
March 17th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (17 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
March 28th, 09:58 am
PM Narendra Modi extended his New Year greetings to the citizens across India who are celebrating the start of New Year. In a series of tweets the PM wished that may the year bring peace, joy and prosperity to everyone. People across India are celebrating the start of the new year. New year greetings to everyone. May the year bring peace, joy and prosperity, the PM tweeted.PM greets people across the country, celebrating various festivals on the advent of New Year
April 08th, 10:02 am