વિવાટેકની પાંચમી આવૃતિમાં પ્રધાનમંત્રીના મુખ્ય પ્રવચનનો મૂળપાઠ

June 16th, 04:00 pm

ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.

વિવાટેકની પાંચમી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું

June 16th, 03:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં પ્રધાનમંત્રીને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાઓસ ડાયલોગમાં પ્રધાનમંત્રીશ્રીનું પ્રવચન

January 28th, 05:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે માનવજાતના ભલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ’ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ કંપનીઓના સીઇઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ડબલ્યુઇએફની દાવોસ બેઠકને સંબોધન કર્યું

January 28th, 05:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે માનવજાતના ભલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ’ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ કંપનીઓના સીઇઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

સોશિયલ મીડિયા કોર્નર 2 સપ્ટેમ્બર 2018

May 02nd, 07:47 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ઉડુપી ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા ખાતેના ભાષણની મૂળલિપી

May 01st, 02:29 pm

કર્ણાટકમાં આજે પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારિક રાજકારણ વિરુદ્ધ ભાજપના લોકો માટેના રાજકારણ બની રહેશે.

આપણને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત કર્ણાટક જોઈએ છીએ: વડાપ્રધાન મોદી

May 01st, 01:45 pm

આજે કર્ણાટકમાં પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જબરદસ્ત હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારવાદી રાજકારણ વિરુદ્ધ ભાજપના પ્રજામુખી રાજકારણ વચ્ચે લડાશે.

જગદગુરૂ શ્રી માધવાચાર્ય ઉડુપી ખાતે સાતમી શતાબ્દી ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના વીડિયો કોન્ફરન્સથી સંબોધનનો મૂળ પાઠ

February 05th, 07:42 pm

PM Narendra Modi today addressed 'Sapta Shatamanotsava', 7th Centenary Celebrations of Jagadguru Madhvacharya through video conferencing. The PM said, History is witness that our saints & seers have enlightened us & ensured culmination of ill practices. He also spoke about the Bhakti movement that continues to inspire us even today.