સોશિયલ મીડિયા કોર્નર 29 એપ્રિલ 2017
April 29th, 07:37 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 27 એપ્રિલ 2017
April 27th, 08:11 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!નગર વિમાન નીતિ ન્યુ ઇન્ડિયાની આકાંક્ષાઓને પાંખો આપે છે: PM મોદી
April 27th, 10:37 am
PM નરેન્દ્ર મોદીએ આજે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ શિમલાથી પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતનું નગર વિમાન ક્ષેત્ર તકોથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે નગર વિમાન નીતિએ તમામ ભારતીયોની આકાંક્ષાઓ પૂર્ણ કરી છે. “પહેલાં વિમાનન એ કેટલાક પસંદગીના લોકોનું જ અધિકારક્ષેત્ર હતું. હવે તેમાં બદલાવ આવ્યો છે.”PM નરેન્દ્ર મોદીએ શિમલા-દિલ્હી સેક્ટરમાં રીજીયોનલ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી
April 27th, 10:36 am
PM નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ યોજના સ્તર 2 તેમજ સ્તર 3 ના શહેરોના અન સર્વડ અથવાતો અન્ડર સર્વડ હવાઈમથકોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. PMએ હાઈડ્રો ઈન્જીનીયરીંગ કોલેજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ, 2017
March 30th, 07:45 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Social Media Corner - 21st October
October 21st, 07:36 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!