રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉડાનની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી
October 21st, 12:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉડાન (ઉડે દેશ કે આમ નાગરિક) યોજનાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી, જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે.નવી દિલ્હીમાં બીજી એશિયા પેસિફિક સિવિલ એવિએશન મિનિસ્ટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 12th, 04:00 pm
હું તમામ દેશોના મહાનુભાવોનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું અને આ બે દિવસીય સમિટમાં તમે આ ક્ષેત્રને લગતા ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી છે. હું માનું છું કે એક રીતે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી તેજસ્વી દિમાગ આપણી વચ્ચે છે. જે આપણા બધાની પ્રતિબદ્ધતા અને એશિયા પેસિફિક ક્ષેત્રની સંભવિતતા બંનેનું પ્રતિબિંબ છે. આ સંસ્થાની 80 વર્ષની સફર પૂર્ણ થઈ છે, અને 80 હજાર વૃક્ષો વાવવાની એક મોટી પહેલ અને તે પણ માતાના નામે, આપણા મંત્રી શ્રી નાયડુ જીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. પરંતુ હું તમારું ધ્યાન એક વધુ વિષય તરફ દોરવા માંગુ છું, આપણા દેશમાં જ્યારે કોઈ વ્યક્તિ 80 વર્ષની થાય છે, ત્યારે તે એક અલગ પ્રકારની ઉજવણી છે. અને આપણા પૂર્વજોએ જે કંઈ ગણ્યું છે, તેઓ કહે છે કે જ્યારે વ્યક્તિ 80 વર્ષનો થાય છે, ત્યારે વ્યક્તિને એક હજાર પૂર્ણ ચંદ્ર જોવાની તક મળે છે. મતલબ કે આ ક્ષેત્રમાં અમારી સંસ્થાએ એક હજાર પૂર્ણ ચંદ્રો પણ જોયા છે અને એક રીતે ઉડાન ભરીને તેને નજીકથી જોવાનો અનુભવ પણ મેળવ્યો છે. તો આ ધરતી તરંગમાં પણ 80 વર્ષની આ યાત્રા એક યાદગાર યાત્રા છે, એક સફળ યાત્રા અભિનંદનને પાત્ર છે.Overwhelming support for the NDA at PM Modi's rallies in Nanded & Parbhani, Maharashtra
April 20th, 10:45 am
Ahead of the Lok Sabha elections, PM Modi addressed two public meetings in Nanded and Parbhani, Maharashtra amid overwhelming support by the people for the NDA. He bowed down to prominent personalities including Guru Gobind Singh Ji, Nanaji Deshmukh, and Babasaheb Ambedkar.DMK founded on 'Divide, Divide and Divide' and seeks to destroy 'Sanatan': PM Modi in Vellore
April 10th, 02:50 pm
Ahead of the Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a warm welcome by the vibrant people of Vellore as he addressed a public meeting in Tamil Nadu. He said, I bow down to the history, mythology, and bravery of Vellore. He added, Vellore created a pivotal revolution against the British, and presently, its robust support for the N.D.A. showcases the spirit of 'Fir ek Baar Modi Sarkar'.Massive crowd support in Vellore & Mettupalayam as PM Modi addresses two public meetings in Tamil Nadu
April 10th, 10:30 am
Ahead of the Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a warm welcome by the massive crowd support in Vellore and Mettupalayam as he addressed two public meetings in Tamil Nadu. He said, I bow down to the history, mythology, and bravery of Vellore. He added, Vellore created a pivotal revolution against the British, and presently, its robust support for the N.D.A. showcases the spirit of 'Fir ek Baar Modi Sarkar'.Tamil Nadu will shatter the false confidence and pride of the I.N.D.I alliance: PM Modi
March 15th, 11:45 am
On his visit to Tamil Nadu, PM Modi addressed a public rally in Kanyakumari. He said, There is a wave of confidence among the people of Tamil Nadu to reject any mandate that goes against the interests of India. He added, Tamil Nadu will shatter the false confidence and pride of the I.N.D.I. alliance. He said that he had embarked on an ‘Ekta Rally’ in 1991 from Kanyakumari to Kashmir and today I have returned from Kashmir to Kanyakumari.People of Tamil Nadu welcome PM Modi with an open heart as he addresses a public rally in Kanyakumari, Tamil Nadu
March 15th, 11:15 am
On his visit to Tamil Nadu, PM Modi addressed a public rally in Kanyakumari. He said, There is a wave of confidence among the people of Tamil Nadu to reject any mandate that goes against the interests of India. He added, Tamil Nadu will shatter the false confidence and pride of the I.N.D.I. alliance. He said that he had embarked on an ‘Ekta Rally’ in 1991 from Kanyakumari to Kashmir and today I have returned from Kashmir to Kanyakumari.પ્રધાનમંત્રીએ ઉડાન યોજનાની છ વર્ષની સિદ્ધિઓની પ્રશંસા કરી
April 28th, 10:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો છે, જેમાં મંત્રાલયે માહિતી આપી છે કે 6 વર્ષ પહેલાં, રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) ઉડાને શિમલાને દિલ્હી સાથે જોડતી ઉડાન ભરી હતી. આજે, 473 રૂટ અને 74 ઓપરેશનલ એરપોર્ટ, હેલિપોર્ટ્સ અને વોટર એરોડ્રોમ્સ સાથે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર બન્યા છે.સરકાર કનેક્ટિવિટી સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે: પ્રધાનમંત્રી
March 10th, 10:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લોકોની સુવિધા વધારવા માટે કનેક્ટિવિટી સુધારવા સતત પ્રયાસો કરી રહી છે.શિમોગા, કર્ણાટકમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:45 pm
એક ભારત શ્રેષ્ઠ ભારત માટે આટલું સમર્પણ ધરાવતા રાષ્ટ્રકવિ કુવેમ્પુની ભૂમિને હું આદરપૂર્વક નમન કરું છું. આજે મને ફરી એકવાર કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો છે.પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
February 27th, 12:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને ત્યાં લટાર મારીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિવમોગામાં બે રેલવે પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જેમાં શિવમોગા – શિકારીપુરા– રાણેબેન્નુર નવી રેલવે લાઇન અને કોટેગંગુરુ રેલવે કોચિંગ ડેપો સામેલ છે. તેમણે રૂ. 215 કરોડથી વધુના સંચિત ખર્ચે વિકસિત થનારા બહુવિધ માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે જલ જીવન મિશન અંતર્ગત 950 કરોડ રૂપિયાથી વધુની બહુ-ગ્રામ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે શિવમોગા શહેરમાં રૂ. 895 કરોડથી વધારેનાં મૂલ્યનાં 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.મોપા, ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
December 11th, 06:45 pm
ગોવાના લોકોને તથા દેશના લોકોને નવા બનેલા આ શાનદાર એરપોર્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા આઠ વર્ષમાં જ્યારે પણ આપની વચ્ચે આવવાની તક મળી છે તો એક વાત ચોક્કસ દોહરાવતો હતો. આપે જે પ્યાર, જે આશીર્વાદ અમને આપ્યા છે, તેને હું વ્યાજ સહિત પરત કરીશ, વિકાસ કરીને પરત આપીશ. આ આધુનિક એરપોર્ટ ટર્મિનલ એ જ સ્નેહને પરત કરવાનો એક પ્રયાસ છે. મને એ વાતનો આનંદ છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય સહયોગી તથા ગોવાના લાડલા, સ્વર્ગીય મનોહર પારિકર જીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટના નામના માધ્યમથી પરિકર જી નું નામ અહીં આવનારી પ્રત્યેક વ્યક્તિની સ્મૃતિમાં રહેશે.PM inaugurates greenfield International Airport in Mopa, Goa
December 11th, 06:35 pm
PM Modi inaugurated Manohar International Airport, Goa. The airport has been named after former late Chief Minister of Goa, Manohar Parrikar Ji. PM Modi remarked, In the last 8 years, 72 airports have been constructed compared to 70 in the 70 years before that. This means that the number of airports has doubled in the country.દેવઘર એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
July 12th, 12:46 pm
બાબાના ધામમાં આવીને દરેકનું મન ખુશ થઈ જાય છે. આજે આપણને સૌને દેવઘરથી ઝારખંડના વિકાસને વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, વિશ્વાસ અને પર્યટનને ઘણું પ્રોત્સાહન આપશે. આપણે બધાએ લાંબા સમયથી દેવઘર એરપોર્ટ અને દેવઘર AIIMSનું સપનું જોયું છે. આ સપનું પણ હવે સાકાર થઈ રહ્યું છે.PM inaugurates and lays foundation stone of various development projects worth more than Rs 16,800 crores in Deoghar
July 12th, 12:45 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.ગુજરાતના સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 21st, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રીઓ, સાંસદો અને મંદિરના ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું
January 21st, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રીઓ, સાંસદો અને મંદિરના ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી
July 23rd, 08:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી હતી.