પ્રધાનમંત્રીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી, જેમાં TBનો વધુ બોજ ધરાવતા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
December 07th, 02:38 pm
ટીબી સામેની ભારતની લડાઈ વધુ મજબૂત બની છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી હતી જેમાં વધુ ભાર ધરાવતા ટીબી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે નાગરિકોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા લખાયેલ લેખ વાંચવા પણ વિનંતી કરી.PM Modi Lauds India’s Progress in the Fight Against Tuberculosis
November 03rd, 03:33 pm
In a significant acknowledgment of India’s efforts to eradicate tuberculosis, Prime Minister Shri Narendra Modi highlighted the nation's achievements in reducing TB incidence.પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાનને સમર્થન આપવા માટે પોકેટ મની દાન કરવા બદલ પ્રધાનમંત્રીએ 7 વર્ષની નલિનીની પ્રશંસા કરી
April 26th, 02:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PM TB મુક્ત ભારત અભિયાનને સમર્થન આપવા માટે પોતાના પોકેટ મનીમાંથી દાન કરવા બદલ હિમાચલ પ્રદેશના ઉનાની 7 વર્ષીય નિક્ષય મિત્રા નલિની સિંહની પ્રશંસા કરી છે.પીએમ 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે
March 22nd, 04:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રીરૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં રૂ. 1780 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીએ 13 વર્ષની મીનાક્ષી ક્ષત્રિયને ની-ક્ષય મિત્ર તરીકે નોંધણી કરાવવા અને પોતાની બચત વડે ટીબીના દર્દીઓની સંભાળ લેવા બદલ પ્રસંશા કરી
February 04th, 11:00 am
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની 13 વર્ષની મીનાક્ષી ક્ષત્રિયની ની-ક્ષય મિત્ર તરીકે નોંધણી કરવા અને પોતાની બચત વડે ટીબીના દર્દીઓની સંભાળ લેવા બદલ નોંધપાત્ર પગલાંની પ્રશંસા કરી છે.જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 03:24 pm
આજે મને દેશના વિવિધ ખૂણામાં ઘણા લોકો સાથે વાત કરવાનો મોકો મળ્યો, તે ખૂબ જ સંતોષકારક હતો. સરકારના પ્રયાસોનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે આ ઝુંબેશ સાથે જોડાયેલા તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. સરકારને આજે તમારા કેટલાક સહકર્મીઓનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ આપ સૌને જન ઔષધિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
March 07th, 02:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જન ઔષધિ કેન્દ્રના માલિકો અને યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. જેનેરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પરિયોજનાનાં ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 1લી માર્ચથી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઇવેન્ટની થીમ “જન ઔષધિ-જન ઉપયોગી” છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.Prime Minister’s Dream of TB Free India by 2025
February 24th, 06:44 pm
Dr. Harsh Vardhan, Union Minister of Health and Family Welfare today chaired a high-level meeting with senior officials of the Union Health Ministry and other Development Partners to launch a Jan-Andolan against Tuberculosis involving Advocacy, Communication and Social Mobilization (ACSM).પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું
October 02nd, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદેશી અને નિવાસી ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોના વૈશ્વિક વર્ચ્યુઅલ સંમેલન ‘વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સંમેલન’ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, “વધુ સંખ્યામાં યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે વર્તમાન સમયની માંગ છે. તે માટે, આપણે અવશ્યપણે ઇતિહાસના વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસથી ખૂબ સારી રીતે વાકેફ થવું જરૂરી છે.”75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 26th, 06:47 pm
સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સંબોધન કર્યું
September 26th, 06:40 pm
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”પ્રધાનમંત્રીએ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ પર યુએનજીએની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું
September 23rd, 09:41 pm
પ્રધાનમંત્રીએ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ પર યુએનજીએની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારતના નિવારણાત્મક આરોગ્ય સેવા જેમાં યોગ અને આયુર્વેદ સામેલ છે તેના પર પ્રકાશ પડ્યો હતો. પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજનાથી 4.5. મિલિયન લોકોને કેવી તેનો રીતે ફાયદો થયો હતો તે પર ચર્ચા કરી હતી.“ટીબી નાબૂદી” શિખર સંમેલનનાં ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 13th, 11:01 am
“એન્ડ ટીબી” સમીટમાં સામેલ થવા માટે આપ સૌ ભારત આવ્યા છો, એ માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું અને હૃદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરૂ છું,પ્રધાનમંત્રીએ “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
March 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (13-03-2018) નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.PM's message on World Tuberculosis Day
March 24th, 03:24 pm
In a facebook post on World Tuberculosis Day, Prime Minister Narendra Modi said that correct and complete treatment of the disease was essential in order to cure it. The PM also shared an amp-audio clip from his 'Mann Ki Baat' episode in March 2016.PM's interaction through PRAGATI
May 25th, 06:04 pm
PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am