કાર નિકોબારમાં એક જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 30th, 01:40 pm

હું ગઈકાલે કાશીમાં મા ગંગાની પાસે હતો અને આજે સવારે અહિં આ વિરાટ સમુદ્રના ખોળામાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું. મા ગંગા પોતાની પવિત્રતા વડે જે રીતે ભારતના જનમાનસને આશીર્વાદ આપતી રહી છે, તે જ રીતે આ સાગર અનંતકાળથી મા ભરતીના ચરણોને વંદન કરી રહ્યો છે, રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યને ઊર્જા આપી રહ્યો છે.

પ્રધાનમંત્રી કાર-નિકોબારમાં

December 30th, 01:34 pm

તેમણે સુનામી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વોલ ઑફ લોસ્ટ સોલ પર મીણબત્તી પ્રજ્વલિત કર હતી.