પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ભજનો શેર કર્યા

January 19th, 09:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ભજનો શેર કર્યા. ભજનો રામાયણનો શાશ્વત સંદેશ વહન કરે છે.