વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-વિયેતનામનું સંયુક્ત નિવેદન (03 માર્ચ, 2018)

March 03rd, 01:14 pm

પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદનાં આમંત્રણ પર સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામનાં રાષ્ટ્રપતિ મહામહિમ ચન દાઇ કુઆંગ અને તેમનાં પત્નીએ 02 થી 04 માર્ચ, 2018 દરમિયાન પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. વિયેતનામનાં રાષ્ટ્રપતિની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું, જેમાં નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી ફામ બિન્હ મિન્હ, અન્ય મંત્રાલયનાં પ્રતિનિધિઓ, નેતાઓ અને વિશાળ વેપારી પ્રતિનિધિમંડળ સામેલ હતું.

વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાનનું નિવેદન

March 03rd, 01:13 pm

વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાન મોદીએ આજે બંને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને સંરક્ષણ અને સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ઉર્જા, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પ્રવાસનના ક્ષેત્રોમાં આગળ વધારવા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. બંને નેતાઓએ વૈશ્વિક મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી વિયેતનામની મુલાકાતેઃ ચીનમાં હાંગ્ઝોમાં વાર્ષિક જી-20 લીડર્સ સમિટમાં સામેલ થશે

September 02nd, 09:48 am

PM Modi would be visiting Vietnam to further cement the close bond between both countries. PM would hold talks with Prime Minister of Vietnam Mr. Nguyen Xuan Phuc. The PM would also meet the President of Vietnam, Mr. Tran Dai Quang and several other dignitaries. Shri Modi would pay homage to Ho Chi Minh, lay a wreath at the Monument of National Heroes and Martyrs as well as visit the Quan Su Pagoda.