પ્રધાનમંત્રી શ્રીએ ટોક્યોમાં બિઝનેસ રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી
May 23rd, 04:12 pm
આ કાર્યક્રમમાં 34 જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને સીઈઓએ ભાગ લીધો હતો. આમાંની મોટાભાગની કંપનીઓ ભારતમાં રોકાણ અને કામગીરી ધરાવે છે. કંપનીઓએ ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સ્ટીલ, ટેકનોલોજી, ટ્રેડિંગ અને બેન્કિંગ અને ફાઈનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત અને જાપાનની મુખ્ય વ્યાપારી સંસ્થાઓ અને સંસ્થાઓ જેમ કે કેઇડનરેન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO), જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA), જાપાન બેંક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC), જાપાન-ઈન્ડિયા બિઝનેસ કન્સલ્ટેટિવ કમિટી (JIBCC) અને ઈન્વેસ્ટ ઈન્ડિયા પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.On May 2 Didi will get certificate of Bengal ex-chief minister by the people of the state: PM Modi
April 17th, 12:10 pm
PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”PM Modi campaigns in West Bengal’s Asansol and Gangarampur
April 17th, 12:00 pm
PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘મૈત્રી સેતુ’ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 09th, 11:59 am
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બૈસજી, જનપ્રિય મુખ્યમંત્રી શ્રી બિપ્લબ દેવજી, ઉપ-મુખ્યમંત્રી શ્રી જિષ્ણુ દેવ વર્માજી, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યો તેમજ ત્રિપુરાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! આપ સૌને પરિવર્તનના, ત્રિપુરાની વિકાસ યાત્રાના 3 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! ખૂબ ખૂબ શુભકામનાઓ!પ્રધાનમંત્રીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘મૈત્રીસેતુ’નું ઉદ્ઘાટન કર્યું
March 09th, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે “મૈત્રીસેતુ”નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ત્રિપુરામાં માળખાગત સુવિધા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ત્રિપુરાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ આ પ્રસંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો વીડિયો મેસેજ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
March 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.ઉત્તરપ્રદેશમાં ચિત્રકૂટ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ
February 29th, 02:01 pm
સૌથી પહેલાં તો હું આપ સૌની ક્ષમા માંગુ છું, કારણ કે મેં હેલિકોપ્ટરમાંથી જોયુ છે કે જેટલા લોકો અંદર છે, તેટલાજ લોકો બહાર પણ છે અને બહારના લોકો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આવી શકતા નથી.તમને આ અગવડ પડી છે તે બદલ હું આપની ક્ષમા માગુ છું, પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવાનો અર્થ એ થાય કે વિકાસની યોજનાઓ પ્રત્યે તમારામાં કેટલો ઊંડો વિશ્વાસ છે.ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કેપ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો; આજનાં દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો
February 29th, 02:00 pm
દેશમાં રોજગારીનાં સર્જન માટે વિવિધ પ્રકારની પહેલ હાથ ધરવા માટે સરકારની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસવે,સ પૂર્વાંચલ એક્સપ્રેસવે અથવા પ્રસ્તાવિત ગંગા એક્સપ્રેસવેથી ઉત્તરપ્રદેશમાં જોડાણ વધવાની સાથે સાથે રોજગારીની અનેક નવી તકો પેદા થશે તેમજ આ લોકોને મોટા શહેરોમાં ઉપલબ્ધ સુવિધાઓ સાથે પણ જોડશે.અમે ભારતીય અર્થતંત્રના ઔપચારીકરણ અને આધુનિકીકરણ પર ધ્યાન આપી રહ્યા છીએ
December 20th, 11:01 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો
December 20th, 11:00 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.Day by day the Congress is bettering itself when it comes to manufacturing lies: PM Modi in Chhindwara
November 18th, 03:25 pm
Prime Minister Narendra Modi, in his second major rally today, addressed a huge crowd of supporters at Chhindwara, Madhya Pradesh.Similar to his other rally in Chhattisgarh, PM Modi began his speech with a scathing attack on the Congress party for its generations of misrule and misdeeds.વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં 'કામદાર કી સરકાર' નું આહવાન કર્યું
November 18th, 03:25 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની બીજી મહત્ત્વની રેલીમાં મધ્ય પ્રદેશના છિંદવાડામાં ટેકેદારોના વિશાળ સમુહને સંબોધિત કર્યો હતો. તેમની છત્તીસગઢ ખાતેની અન્ય રેલીની માફક વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનની શરૂઆત કોંગ્રેસ પાર્ટી પર તેના પેઢીઓથી કરવામાં આવેલા કુશાસન અને ખરાબ કાર્યો પર તીખા હુમલાથી કરી હતી.નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 11th, 12:25 pm
નેપાળના જનકપુરમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ પોલીસીમાં અગ્રક્રમે છે. તેમણે પ્રાચીનકાળથી નેપાળ અને ભારત કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને પાંચ Ts (ટ્રેડિશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને ટ્રેડ) બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.ઓલ ઇન્ડિયા પેપર ટ્રેડર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રી
September 01st, 08:42 pm
ઓલ ઇન્ડિયા પેપર ટ્રેડર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રી