અભ્યાસ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને આ સલાહ આપી..
January 24th, 11:01 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યું કે શું સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરવો સારો કે પછી મોડી રાત સુધી જાગીને. તેઓ અભ્યાસનો શ્રેષ્ઠ સમય કયો છે તે જાણવા માગતા હતા.વાંચો, પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન અને સખત મહેનતુ ઈસરોના વૈજ્ઞાનિકો વિષે શું કહ્યું...
January 24th, 11:00 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતુ કે ચંદ્રયાનનું ઉતરાણ એ જીવનમાં નિષ્ફળતાઓમાંથી ઉપર ઉઠવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. “ચંદ્રયાન ઉતરાણ વખતે મારી ઈસરોની મુલાકાત અને આપણા સખત મહેનતુ વૈજ્ઞાનિકો સાથે મેં ગાળેલા સમયને હું ક્યારેય નહીં ભૂલી શકું.”Social Media Corner – 7th August 2016
August 07th, 08:01 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!#MyDayatMyGov: Share your experience
August 06th, 05:35 pm
PM Narendra Modi will participate in first ever town hall and share his thoughts on a wide range of issues. Use #MyDayAtMyGov and share your experience at the town hall on the ‘Narendra Modi Mobile App’.