પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષ શૂટર ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

October 01st, 08:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ શૂટર ટીમ માટે ખુશી વ્યક્ત કરી અન, ટોન્ડાઈમન પીઆર, કિનાન ચેનાઈ અને જોરાવર સિંહ સંધુને અભિનંદન આપ્યા.