બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.જયપુરમાં ખેલ મહાકૂંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 05th, 05:13 pm
જયપુર ગ્રામીણના સાંસદ તથા આપણા સહયોગી ભાઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, તમામ ખેલાડી, કોચ તથા મારા યુવાન સાથીઓ.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું
February 05th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે.ખોટા વચનો આપવા એ કોંગ્રેસની જૂની યુક્તિ રહી છેઃ હિમાચલ પ્રદેશના સુંદર નગરમાં પીએમ મોદી
November 05th, 05:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે; હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત મંડીના લોકોને તેમના વચન પર પ્રકાશ પાડીને કરી હતી કે તેઓ મંડીમાંથી જ પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ અગાઉ મંડીના લોકોની રૂબરૂ મુલાકાત લઈ શક્યા ન હતા.પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના સુંદર નગર અને સોલનમાં જાહેર સભાઓને સંબોધિત કરી
November 05th, 04:57 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સુંદર નગર અને સોલન ખાતે જાહેર સભાઓને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ વાત કરી કે કેવી રીતે ડબલ એન્જિન સરકાર હેઠળ હિમાચલની પ્રગતિ થઈ છે.પ્રધાનમંત્રીશ્રી 20મી જુલાઈના રોજ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે જતી ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કરશે
July 18th, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જુલાઈ, 2022ના રોજ સવારે 10 વાગ્યે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે બંધાયેલા ભારતીય ટુકડી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપમાં બંને એથ્લેટ્સ તેમજ તેમના કોચ હાજરી આપશે.With right support and environment, no goal is impossible: PM Modi
June 19th, 05:01 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”PM launches historic torch relay for 44th Chess Olympiad
June 19th, 05:00 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
April 24th, 06:31 pm
બેંગ્લોર શહેર ખુદ દેશના યુવા જોશની એક ઓળખ છે, જે બેંગ્લોરના પ્રોફેશનલ્સની આન, બાન અને શાન છે. બેંગ્લોરમાં ડિજીટલ ઈન્ડિયાવાળા ખેલો ઈન્ડિયાનો પ્રારંભ સ્વયં એક મહત્વની બાબત છે. સ્ટાર્ટઅપની દુનિયામાં સ્પોર્ટસનો આ સંગમ અદ્દભૂત છે. બેંગ્લોરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યોજાવાના કારણે આ સુંદર શહેરની ઊર્જામાં વધારો થશે અને દેશના નવયુવાનો પણ અહીંથી નવી ઊર્જા સાથે પાછા ફરશે.ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ
April 24th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનાં ઉદ્ઘાટન પ્રસંગે તેમનો સંદેશ શેર કર્યો હતો. બેંગલુરુમાં આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા આ ગેમ્સને ખુલ્લી જાહેર કરવામાં આવી હતી.કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, રાજ્ય મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શ્રી નિશીથ પ્રામાણિક અને અન્યો આ પ્રસંગે ઉપસ્થિત હતા.બેડમિન્ટનની શ્રેષ્ઠ ખેલાડી પી વી સિંધુ વાત કરે છે – પ્રધાનમંત્રી મોદીની પ્રશંસાએ કેવી રીતે તેને પ્રેરિત કરી છે
March 29th, 01:51 pm
પી વી સિંધુએ એક વીડિયોમાં યાદ કર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત ટેકો અને પ્રેરણાએ કેવી રીતે તેને દેશ માટે વધારે સારી રમત દાખવવા પ્રેરકબળ તરીકે કામ કર્યું છે. તેણે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સ અગાઉ અને પછી પ્રધાનમંત્રી મોદી સાથે તેની બેઠકની યાદ કરી હતી તેમજ જ્યારે તેને પહ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો એ સમયે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત યાદ કરી હતી, જેને તેણે ‘સૌથી વધુ યાદગાર’ ગણાવી હતી.ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં ભાગ લેવા આહ્વાન કર્યુ
September 19th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભેટ-સોગાદો અને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં સામેલ થવા માટે આહ્લાન કર્યુ છે. તેમણે કહ્યું કે તેમાંથી મળનારી આવક નમામિ ગંગે પહેલ માટે ઉપયોગમાં લેવાશે.શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પર્વ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 07th, 10:31 am
શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો
September 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશેઃ પીએમ
September 05th, 04:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશે. તેમણે કહ્યું કે આપણા દળનો પ્રત્યેક સભ્ય એક ચેમ્પિયન અને પ્રેરણાનો સ્ત્રોત છે.પ્રધાનમંત્રીએ શૂટર સિંહરાજ અધાનાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર સિંહરાજ અધાનાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.