મોદી સરકાર કેવી રીતે કરવેરા વ્યવસ્થાને જનકેન્દ્રિત બનાવી રહી છે...અહીં વાંચો!

February 13th, 04:04 pm

પ્રધાનમંત્રી મોદીએ ટાઇમ્સ નાઉ સમિટમાં બોલતા જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, કરદાતાઓને ભારણ ન પડે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અગાઉથી ચાલી આવતી પ્રક્રિયા-કેન્દ્રીત કરવેરા વ્યવસ્થા હવે જન-કેન્દ્રીત વ્યવસ્થા બની છે.

ટિઅર-2 અને ટિઅર-3 શહેરો આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો કેવી રીતે બની રહ્યાં છે? અહીં વધારે વિગત મેળવો!

February 13th, 04:04 pm

ટાઇમ્સ નાઉ સમિટમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોની વૃદ્ધિ વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આ શહેરો આર્થિક પ્રવૃત્તિનાં નવા કેન્દ્રો બની રહ્યાં છે, જેને ડિજિટલ નાણાકીય વ્યવહારો અને સ્ટાર્ટઅપ નોંધણીની સંખ્યામાં વધારાનું પીઠબળ મળ્યું છે.

છેલ્લાં 8 મહિનામાં મોદી સરકારની મોટી સિદ્ધિઓ શું છે? નીચે આ અંગે વિગતો આપેલી છે!

February 13th, 04:04 pm

ટાઇમ્સ નાઉ સમિટમાં કીનોટ સંબોધન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં આઠ મહિનામાં એમની સરકારે લીધેલા મોટા નિર્ણયો ગણાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ ઝડપથી સારો વહીવટ કરવાનો છે.

ટાઈમ્સ નાઉ સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 12th, 07:32 pm

હું ટાઈમ્સ નાઉ જૂથના તમામ દર્શકો, કર્મચારીઓ, ફિલ્ડ અને ડેસ્કના તમામ પત્રકારો, કેમરા અને લોજિસ્ટિક સાથે જોડાયેલ પ્રત્યેક સાથીને આ સંમેલન માટે અભિનંદન આપું છું.

ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન

February 12th, 07:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.