અતિશય ગરીબનો વિકાસ એજ શાંતિનું ચિન્હ છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 28th, 11:30 am
મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના દેશ પ્રત્યેના અમુલ્ય ફાળા વિષે વાત કરી હતી. તેમણે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' નો ઉલ્લેખ કર્યો હતો જે એ મહાન નેતાને સાચી અંજલિ હશે. વડાપ્રધાન મોદીએ એશિયન પેરા ગેમ્સ અને સમર ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન વીરતાથી લડનાર અને પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનાર વીર સૈનિકોને પણ યાદ કર્યા હતા.PM thanks US President Barack Obama for writing an article on him in TIME magazine
April 16th, 06:30 pm
PM thanks US President Barack Obama for writing an article on him in TIME magazine