સામૂહિક પ્રયત્નો બદલ આભાર, ભારતની વાઘની વસ્તી સમય જતાં વધી રહી છે: પ્રધાનમંત્રી
December 03rd, 07:10 pm
ટાઇગર્સના સંરક્ષણના સામૂહિક પ્રયત્નોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે સમય જતાં ભારતની વાઘની વસ્તી વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 57મી ટાઇગર રિઝર્વનો ઉમેરો પ્રકૃતિની સંભાળ રાખવાની અમારી સદીઓ જૂની નૈતિકતા સાથે સુસંગત છે.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.મન કી બાત: ‘મારો પહેલો વોટ – દેશ કે લિયે’...પીએમ મોદીએ પહેલીવાર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.
February 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.Chhattisgarh is going to be Congress-free soon: PM Modi in Mungeli
November 13th, 12:00 pm
Ahead of the Assembly Election, PM Modi addressed an emphatic rally in Mungeli, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”PM Modi addresses emphatic election rallies in Mungeli and Mahasamund, Chhattisgarh
November 13th, 11:20 am
Ahead of the Assembly Election, PM Modi addressed two massive public meetings in Mungeli and Mahasamund, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
October 09th, 12:00 pm
સૌ પ્રથમ, હું ભારતમાં રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરું છું. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. પરંતુ તેઓ લાંબા સમયથી ભારત અને તેના લોકો સાથે જોડાયેલા છે. ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અને પ્રતિબદ્ધતા અમને દરેક ક્ષેત્રમાં અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રેરણા આપે છે. G20માં કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયન જોડાયા પછી, પ્રથમ વખત અમને કોઈ પણ આફ્રિકન રાષ્ટ્રના વડાને ભારતમાં આવકારવાની તક મળી છે.15મી બ્રિક્સ સમિટમાં પીએમનું નિવેદન
August 23rd, 03:30 pm
જોહાનિસબર્ગના સુંદર શહેરમાં ફરી એક વખત આવવું એ મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખૂબ જ આનંદની વાત છે.જી-20 પર્યાવરણ અને આબોહવા ટકાઉપણાની મંત્રીમંડળીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 28th, 09:01 am
ઈતિહાસ અને સંસ્કૃતિથી સમૃદ્ધ શહેર ચેન્નઈમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હું આશા રાખું છું કે તમને મમલ્લપુરમની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું અન્વેષણ કરવા માટે થોડો સમય મળશે. તેની પ્રેરણાદાયી પથ્થરની કોતરણી અને મહાન સુંદરતા સાથે, તે મુલાકાત લેવી જ જોઇએ એવું સ્થળ છે.પ્રધાનમંત્રીએ ચેન્નાઈમાં જી20 પર્યાવરણ અને આબોહવા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
July 28th, 09:00 am
આશરે બે હજાર વર્ષ અગાઉનાં મહાન કવિ થિરુવલ્લુવરને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો વાદળોએ પાણી ખેંચ્યું છે, તો મહાસાગરો પણ સંકોચાઈ જશે, જો તે વરસાદ સ્વરૂપે તેને પાછું નહીં આપે. પ્રકૃતિ અને ભારતમાં શિક્ષણના નિયમિત સ્ત્રોત બનવાની રીતો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ અન્ય એક સંસ્કૃત શ્લોકને ટાંકીને સમજાવ્યું હતું કે, ન તો નદીઓ પોતાનું પાણી પીવે છે અને ન તો વૃક્ષો તેમના પોતાના ફળ ખાય છે. વાદળો પણ તેમના પાણી દ્વારા ઉત્પાદિત અનાજનો વપરાશ કરતા નથી. પ્રધાનમંત્રીએ પ્રકૃતિ આપણને પ્રદાન કરે છે તે રીતે પ્રકૃતિને પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ધરતી માતાનું રક્ષણ કરવું અને તેની સારસંભાળ રાખવી એ આપણી મૂળભૂત જવાબદારી છે અને આજે તેણે 'ક્લાઇમેટ એક્શન'નું સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે ઘણાં લાંબા સમયથી આ કર્તવ્યની અવગણના ઘણા લોકો કરતા હતા. ભારતના પરંપરાગત જ્ઞાનને આધારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ક્લાઇમેટ એક્શન 'અંત્યોદય'ને અનુસરવું જોઈએ, જેનો અર્થ એ છે કે સમાજમાં છેવાડાની વ્યક્તિનો ઉદય અને વિકાસ સુનિશ્ચિત કરવો. ગ્લોબલ સાઉથના દેશો ખાસ કરીને આબોહવામાં ફેરફાર અને પર્યાવરણને લગતા મુદ્દાઓથી પ્રભાવિત છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ 'યુએન ક્લાઈમેટ કન્વેન્શન' અને 'પેરિસ એગ્રીમેન્ટ' હેઠળની કટિબદ્ધતાઓ પર કાર્યવાહી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે તે આબોહવાને અનુકૂળ રીતે વૈશ્વિક દક્ષિણને તેની વિકાસલક્ષી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.પ્રધાનમંત્રીએ ટાઇગર કન્ઝર્વેશનના મહત્વને ઉજાગર કરવા માટે ટાઇમ ઑફ ઇન્ડિયા જૂથના પ્રયાસની પ્રશંસા કરી
June 01st, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘ સંરક્ષણના મહત્વને ઉજાગર કરવા માટે ટાઈમ ઓફ ઈન્ડિયા જૂથના સારા પ્રયાસની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ TOI ગ્રૂપ દ્વારા ટાઇગર એન્થમનો વીડિયો પણ શેર કર્યો હતો.પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની હાઈલાઈટ્સ શેર કરી
April 09th, 10:31 pm
પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની તેમની મુલાકાતના હાઈલાઈટ્સ શેર કરી છે. તેમણે તમામ વન અધિકારીઓ, રક્ષકો, વાઘ અનામતના ફ્રન્ટલાઈન સ્ટાફ અને વાઘના સંરક્ષણ પર કામ કરી રહેલી દરેક વ્યક્તિની મહેનતની પણ પ્રશંસા કરી.પ્રધાનમંત્રીએ વાઘની વસતી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો
April 09th, 10:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘની વસ્તી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો છે.Highlights of PM Modi’s Southern Sojourn to Telangana, Tamil Nadu and Karnataka
April 09th, 05:53 pm
PM Modi’s Southern Sojourn encompassed an action-packed tour of the three states of Telangana, Tamil Nadu, and Karnataka. He inaugurated and laid foundation stones for various projects across sectors of infrastructure, tourism, and health among others totalling about Rs. 19,000 crores. A special highlight of this trip is PM’s visit to the Bandipur and Mudumalai wildlife sanctuaries to commemorate the 50th anniversary of “Project Tiger”.મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 09th, 01:00 pm
સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
April 09th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી
July 29th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વન્યપ્રાણી પ્રેમીઓને શુભેચ્છા પાઠવી
July 29th, 10:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યપ્રાણી પ્રેમીઓને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વાઘ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકોને શુભેચ્છા પાઠવી છે.મન કી બાત 2.0ના 19મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.12.2020)
December 27th, 11:30 am
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.પ્રધાનમંત્રીએ દીપડાની વધતી વસ્તી પર ખુશી વ્યક્ત કરી
December 22nd, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દીપડાની વધતી વસ્તી અંગે ખુશી વ્યક્ત કરી છે અને પશુ સંરક્ષણ માટે કામ કરી રહેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે.ઝાંસીમાં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીની કોલજ અને વહીવટી પરિસરોનાઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 29th, 12:31 pm
આપણાં દેશના કૃષિ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા અન્ય સાથી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, અન્ય અતિથિગણ, સૌ વિદ્યાર્થી મિત્રો અને દેશના પ્રત્યેક ખૂણેથી જોડાયેલા આ વર્ચ્યુઅલ સમારોહમાં ઉપસ્થિત તમામ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.