પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
October 11th, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Dr. Thongloun Sisoulith, Prime Minister of Lao People’s Democratic Republic
June 12th, 09:40 pm
Prime Minister Shri Narendra Modi spoke on phone today with His Excellency Dr. Thongloun Sisoulith, Prime Minister of Lao People’s Democratic Republic.PM Modi meets Prime Minister, Mr. Thongloun Sisoulith of Lao PDR
September 08th, 09:50 am
Prime Minister Narendra Modi today met the Prime Minister, Mr. Thongloun Sisoulith of Lao PDR. The leaders held wide ranging talks to further India-Laos ties.