Each district in India should have its own agri-identity: PM Modi
May 19th, 04:55 pm
After releasing a two-part book series on the eminent agricultural scientist Dr. M.S. Swaminathan, PM Narendra Modi said success in agriculture needs to be extended to eastern India. The Prime Minister said a combination of modern scientific methods and traditional agricultural knowledge would bring about the best possible results.ડો. MS સ્વામીનાથન દ્વારા લખાયેલા પુસ્તકનું અનાવરણ કરતા PM મોદી
May 19th, 04:54 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડૉ. MS સ્વામીનાથન દ્વારા લખાયેલા પુસ્તકનું અનાવરણ કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. MS સ્વામીનાથન એ માત્ર ‘કૃષિ વૈજ્ઞાનિક’ જ નથી પરંતુ તેઓ ‘કિસાન વૈજ્ઞાનિક’ પણ છે. વડાપ્રધાને એ બાબત પર ભાર મુક્યો હતો કે હવે એ સમય આવી ગયો છે કે આપને કૃષિ સમુહોની ઓળખ કરીએ. તેમણે જલ સંરક્ષણ અને બહેતર સોઇલ મેનેજમેન્ટ કરવાનું પણ આહ્વાન કર્યું હતું.