22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન
July 09th, 09:54 pm
પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત
July 09th, 08:12 pm
ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.List of Highest Civilian Honours and International Awards Bestowed on PM Modi
May 22nd, 12:14 pm
Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.