પ્રધાનમંત્રીનું યુજીએને સંબોધન

September 27th, 07:04 pm

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને માનવતા સામે સૌથી મોટો પડકાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે માનવતા ખાતર વિશ્વે આતંકવાદ સામે એકજૂથ અને સહમત થઈ ને લડવાની જરૂર છે. શિકાગોમાં વિશ્વ ધર્મ સાંસદમાં સ્વામી વિવેકાનંદના ‘સંવાદિતતા અને શાંતિ’ના સંદેશને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનો હજી પણ બાકીના વિશ્વને એ જ સંદેશ છે.

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કર્યું

September 27th, 07:03 pm

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને માનવતા સામે સૌથી મોટો પડકાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે માનવતા ખાતર વિશ્વે આતંકવાદ સામે એકજૂથ અને સહમત થઈ ને લડવાની જરૂર છે. શિકાગોમાં વિશ્વ ધર્મ સાંસદમાં સ્વામી વિવેકાનંદના ‘સંવાદિતતા અને શાંતિ’ના સંદેશને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનો હજી પણ બાકીના વિશ્વને એ જ સંદેશ છે.

નવી દિલ્હીમાં દ્વીતીય રાઇસીના સંવાદમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સમારંભનો મૂળપાઠ (17 જાન્યુઆરી, 2017)

January 17th, 06:06 pm

Prime Minister Narendra Modi addressed the second Raisina Dialogue where he shared his thoughts on the country’s international collaborations and relations with neighbouring countries. Talking about India’s role in the global economy, PM Modi said that the world needs India's sustained rise as much as India needs the world. Shri Modi said, “India as a nation prefers partnerships over polarizations.