આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (એપ્રિલ 11, 2018)
April 11th, 10:50 am
ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.વડાપ્રધાન મોદીએ 16મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ મિનિસ્ટરીયલનું ઉદ્ઘાટન કર્યું
April 09th, 04:06 pm
વૈશ્વિક ઉર્જાના નકશામાં ભારતની હાજરીને નોંધપાત્ર બનાવતા 16મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ મિનિસ્ટરીયલ (IFE16)ની યજમાની ભારત કરી રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન બુધવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. IEF16 એ સમગ્ર વિશ્વના ઉર્જામંત્રીઓ, ઔદ્યોગિક આગેવાનો અને મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મુખિયાઓનો સૌથી મોટો જમાવડો છે જ્યાં તેઓ વૈશ્વિક ઉર્જાના ભવિષ્ય અંગે ચર્ચા કરશે.