ધ એનર્જી એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદ્દઘાટન કરતાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 06:33 pm
હું 21મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં તમારી સાથે જોડાતાં આનંદ અનુભવું છું. મારા 20 વર્ષના શાસનમાં અમારા માટે, પ્રથમ ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને પર્યાવરણલક્ષી વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે.પ્રધાનમંત્રીએ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું
February 16th, 06:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રોનાં ઉપ મહામંત્રી સુશ્રી અમીના જે મોહમ્મદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી આવતીકાલે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2018નું ઉદ્ઘાટન કરશે
February 15th, 03:04 pm
પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી ને શુક્રવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ) 2018નું ઉદ્ઘાટન કરશે. ડબલ્યુએસડીએસ, ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)નો મુખ્ય મંચ છે અને સ્થાયી વિકાસ, ઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં વૈશ્વિક આગેવાનો અને વિચારકોને એક મંચ પર લાવવા ઇચ્છે છે.