પ્રધાનમંત્રીની સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
September 05th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી થર્મન શનમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી.PM Modi arrives in Singapore
September 04th, 02:00 pm
PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.વડાપ્રધાનની બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત
September 03rd, 07:30 am
આગામી બે દિવસમાં વડાપ્રધાન મોદી બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લેશે. ભારત-બ્રુનેઈ દારુસલામ વડાપ્રધાન મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળશે. સિંગાપોરમાં તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગ સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ સિંગાપોરની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ થર્મન ષણમુગરત્નમને અભિનંદન પાઠવ્યા
September 02nd, 10:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થર્મન ષણમુગરત્નમને સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.સિંગાપુરનાસામાજિકનીતિઓમાટેનાસંકલનઅનેવરિષ્ઠમંત્રીશ્રીથરમનશનમુગરત્નમે આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
January 06th, 04:48 pm
પ્રધાનમંત્રીએ ભારતમાં શ્રી શનમુગરત્નમનું સ્વાગત કર્યું અને શ્રી શન્મુગરત્નમને નવ વર્ષ પર હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તેમના માધ્યમથી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગને પણ શુભેચ્છા પાઠવી.મહામહિમ થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને વડાપ્રધાનની મૂલાકાત લીધી
July 22nd, 12:04 pm
શ્રી. થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂલાકાત લીધી હતી. તેમની બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર ચર્ચા થઇ હતી.My vision for India is rapid transformation, not gradual evolution: PM Narendra Modi
August 26th, 11:06 am
“My vision for India is rapid transformation, not gradual evolution”, said PM Narendra Modi while addressing a NITI Aayog programme. PM Modi said that if India has to meet the challenge of change, mere incremental progress was not enough. He mentioned that we have to change laws, eliminate unnecessary procedures, speed up processes and adopt technology. “We cannot march through the twenty first century with the administrative systems of the nineteenth century”, the PM added.Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore calls on PM
August 26th, 10:00 am
Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore met PM Narendra Modi. PM Modi conveyed his heartfelt condolences to the people of Singapore on the sad demise of former President S. R. Nathan. Mr. Shanmugaratnam briefed the Prime Minister on the status of various bilateral cooperation initiatives, especially in the areas of Skill Development and Smart Cities.