પ્રધાનમંત્રીએ તેજુ એરપોર્ટ પર અપગ્રેડેશનનું સ્વાગત કર્યું
September 24th, 11:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજુ એરપોર્ટ પર નવા વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્વાગત કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું.