પ્રધાનમંત્રીની બિઝનેસ મહારથી શ્રી એલન મસ્ક સાથે મુલાકાત
June 21st, 08:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ન્યુયોર્ક, યુએસએમાં ટેક પાયોનિયર, બિઝનેસ મહારથી ટેસ્લા ઇન્ક. અને સ્પેસએક્સના CEO, માલિક, CTO અને Twitterના ચેરમેન; બોરિંગ કંપની અને એક્સ-કોર્પના સ્થાપક; ન્યુરલિંક અને ઓપનએઆઈના સહ-સ્થાપક, શ્રી એલન મસ્કને મળ્યા.પ્રધાનમંત્રીએ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગોમાં મૂલ્ય નિર્માણ ચક્રને શક્તિશાળી બનાવવા માટે વૈજ્ઞાનિક સમુદાયને આહ્વાન કહ્યું
January 04th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામુહિક નિર્માણમાં વિજ્ઞાનના મૂલ્ય નિર્માણ ચક્રને આગળ વધારવા માટે આજે વૈજ્ઞાનિક સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી પરિસંવાદ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ સંબોધન કરી રહ્યાં હતા તે દરમિયાન તેમણે રાષ્ટ્રીય અણુ ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશ દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને રાષ્ટ્રીય પર્યાવરણ માપદંડ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો.નવી દિલ્હીમાં નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ ખાતે પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
January 04th, 11:01 am
નેશનલ ફિઝિકલ લેબોરેટરીની પ્લેટિનમ જ્યુબિલી સમારોહની આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આજે આપણાં વૈજ્ઞાનિકો નેશનલ એટમિક ટાઈમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને અર્પિત કરી રહ્યા છે, અને સાથે-સાથે જ દેશની સૌપ્રથમ નેશનલ એન્વાયર્ન્મેન્ટલ સ્ટેન્ડર્ડ લેબીરેટરીનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. નવા દાયકામાં આ શુભારંભ, દેશનું ગૌરવ વધારનારો છે.પ્રધાનમંત્રીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવમાં પ્રારંભિક સંબોધન કર્યું
January 04th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021માં પ્રારંભિક સંબોધન કર્યું હતું. તેમણે આજે દેશને નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી અર્પણ કરી હતી તેમજ વીડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ એન્વાયર્સમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો. આ કોન્ક્લેવનું આયોજન વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (સીએસઆઇઆર-એનપીએલ), નવી દિલ્હીએ એની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી સ્વરૂપે કર્યું હતું. આ કોન્ક્લેવની થીમ છે – ‘દેશની સર્વસમાવેશક વૃદ્ધિ માટે મેટ્રોલોજી.’ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. વિજય રાઘવન પણ ઉપસ્થિત હતા.PM’s engagements in NYC and San Jose,California – September 26th, 2015
September 26th, 07:33 pm