પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધન કર્યું
January 08th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 7 જાન્યુઆરી 2018
January 07th, 07:09 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીનું ટેકનપુરમાં આગમન, ડીજીએસપી અને આઇએસીપીની પરિષદમાં સંબોધન કરશે
January 07th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (આઇજી)ની પરિષદ માટે આજે મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં આવી ગયા હતાં.પ્રધાનમંત્રી ટેકનપુરમાં બીએસએફ અકાદમી ખાતે વાર્ષિક ડીજીપી સભામાં ભાગ લેશે.
January 06th, 01:09 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.