પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
September 05th, 08:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જેને શિક્ષક દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ
September 05th, 09:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિન નિમિત્તે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરી છે જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને સલામ કરી
September 05th, 09:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને તેમના અતૂટ સમર્પણ અને આપણા ભવિષ્ય અને પ્રેરણાદાયી સપનાના નિર્માણમાં મોટી અસર માટે સલામ કરી છે.શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો
September 04th, 10:33 pm
શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો. 75 એવોર્ડ વિજેતાઓએ આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર 2022ના વિજેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદનો મૂળપાઠ
September 05th, 11:09 pm
દેશ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ. રાધાકૃષ્ણનજીને તેમના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને આપણા માટે આ ઘણા સૌભાગ્યની વાત છે કે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ પણ શિક્ષક છે. તેમના જીવનના પ્રારંભિક સમયગાળા દરમિયાન, તેમણે શિક્ષક તરીકે કામ કર્યું હતું અને તે પણ દૂરના ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં સેવા આપી અને ત્યાંથી જ તેમનું જીવન અનેક પ્રકારે આપણા માટે સુખદ સંયોગ છે અને આવા શિક્ષક રાષ્ટ્રપતિના હસ્તે આપ સૌનું સન્માન કરવામાં આવ્યું છે તે આપણા સૌના માટે એક ગૌરવની વાત છેપ્રધાનમંત્રીશ્રીએ PM-SHRI યોજનાની જાહેરાત કરી
September 05th, 07:12 pm
આજે, શિક્ષક દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ દેશભરમાં 14,500 શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો
September 05th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના અવસર પર, નવી દિલ્હી ખાતે શિક્ષકો માટેના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે
September 05th, 10:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે જેઓ યુવા મનમાં શિક્ષણનો આનંદ ફેલાવે છે. શ્રી મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.આ રીતે મોદી સરકારે શિક્ષણ ક્ષેત્રની કાયાપલટ કરી
September 07th, 12:03 pm
મોદી સરકાર પ્રાથમિક, ઉચ્ચ અને તબીબી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા પર ભાર મૂકે છે. વર્ષ 2014થી મોદી સરકારે નવી આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી અને એનઆઈડી સંસ્થાઓની સ્થાપનાની જાહેરાત કરી હતી. વર્ષ 2014થી દર વર્ષે નવી આઇઆઇટી અને આઇઆઇએમ ખુલ્લી રહી છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 05th, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમુદાયને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
September 05th, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ડૉ.એસ.રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે: પ્રધાનમંત્રી મોદી
September 05th, 11:42 am
શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને શુભેચ્છા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે, જેઓ તેમનાં વિદ્યાર્થીઓનાં જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે શિક્ષકોને વિનંતી કરી કે તેઓ વિદ્યાર્થોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને થતાં નુકસાન વિશે સમજાવે અને એનો ઉપયોગ ન કરવાની સલાહ આપે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી;પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 05th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી; પ્રધાનમંત્રીએપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને પત્ર લખ્યો
September 05th, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને શુભકામનાઓ આપીને ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, આપણા સમાજને શિક્ષક પ્રેરિત કરવાની સાથે માહિતગાર બનાવે છે અને શિક્ષિત કરે છે તેમજ આપણને પ્રબુદ્ધ બનાવે છે.પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 05th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી
September 04th, 06:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર, 2017નાં વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018
August 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.સોશિયલ મીડિયા કોર્નર 5 સપ્ટેમ્બર 2017
September 05th, 07:24 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને સલામ કરતા વડાપ્રધાન; ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિશ્નનને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ અર્પી
September 05th, 11:14 am
શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સલામ કરી હતી. વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનને પણ તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સોશિયલ મીડિયા કોર્નર 27 ઓગસ્ટ 2017
August 27th, 07:20 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!