ઝારખંડના ટાટાનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 15th, 11:30 am
ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારજી, મારા મંત્રીમંડળના સાથીદારો શિવરાજ સિંહ ચૌહાણજી, અન્નપૂર્ણા દેવીજી, સંજય શેઠજી, સાંસદ વિદ્યુત મહતોજી, રાજ્ય સરકારના મંત્રી ઈરફાન અંસારીજી, ઝારખંડ ભાજપ પ્રમુખ બાબુલાલ મરાંડીજી, અખિલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ પ્રમુખ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
September 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઝારખંડના ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના –ગ્રામીણ (પીએમએવાય-જી)ના 32,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટાટાનગર જંકશન રેલવે સ્ટેશન પર છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.પ્રધાનમંત્રી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે
September 14th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.