પ્રધાનમંત્રી ટાટા સન્સ અને PSMCની નેતૃત્વ ટીમને મળ્યા
September 26th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટાટા સન્સ અને PSMCની નેતૃત્વ ટીમ સાથે મુલાકાત કરી. ચર્ચા ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ સંબંધિત અપડેટ્સ પર કેન્દ્રિત હતી. PSMC એ ભારતમાં તેના પદચિહ્નને વધુ વિસ્તૃત કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો.