ભારત-સાઉદી આરબે રોકાણ પર ઉચ્ચ-સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી

July 28th, 11:37 pm

ઇન્વેસ્ટમેન્ટ્સ પર ભારત-સાઉદી અરેબિયા ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક આજે વર્ચ્યુઅલ મોડમાં આયોજિત કરાઈ, જેની સહ અધ્યક્ષતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે કરી.

પ્રધાનમંત્રી શ્રી 18મી નવેમ્બરે કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ત્રીજી 'નો મની ફોર ટેરર' મંત્રી સ્તરીય પરિષદમાં ઉદ્ઘાટન સંબોધન કરશે

November 17th, 02:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બરે સવારે 9:30 વાગ્યે નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસ ખાતે ત્રીજી 'નો મની ફોર ટેરર' (NMFT) મંત્રી સ્તરીય કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગમાં ઉદ્ઘાટન સંબોધન કરશે.

રોજગારીના આંકડાઓ માટે ટાસ્કફોર્સની રચના

May 09th, 07:58 pm

રોજગારી માટે વિશ્વાસપાત્ર આંકડાઓના મહત્ત્વને ધ્યાનમાં રાખતા વડાપ્રધાને વડાપ્રધાનના દફતરને તેમજ સંબંધિત મંત્રાલયોને દેશના આંકડાકીય માળખામાં ઘણા સમયથી પડેલા અંતરને દુર કરવા કોઈ ઉકેલ લાવવાની તાકીદ કરી છે.