કેબિનેટે કનેક્ટિવિટી પ્રદાન કરવા અને ગતિશીલતામાં સુધારો કરવા તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી આપી

July 13th, 04:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય દ્વારા રૂ. 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી આપી છે.